________________
૨૭૨
ઉપમિતિ કથા સારાદ્ધાર
mm
જીવત પુત્રરત્ન થશે પણ ગુરૂદેવના સમાગમ થતાં એ દીક્ષા ગ્રહણ કરશે. આ છે સ્વપ્નના ફળાદેશ.
સ્વપ્નફળ સાંભળી કમલિની રાણી ષિત થઈ. ગભ રહ્યા પછી ત્રણ માસ થતાં એણીને ધકૃત્યેાના દાહલા ઉત્પન્ન થયા અને રાજાએ એ ઢાહલા પરિપૂર્ણ પણ કર્યાં.
99
પૂર્ણ સમયે મહારાણી કમલિનીએ પુત્રરત્નના જન્મ આપ્યા. રાજા-રાણીને અપાર આનંદ થયા. રાજ્ય વ્યાપી પુત્રજન્મે।ત્સવની ઉજવણી કરવામાં આવી. નામકરણ દિવસે એનુ “ પુંડરીક નામ રાખવામાં આવ્યું.
સમન્તભદ્રાચાય શ્રીનું આગમન :
આચાર્ય દેવ શ્રી સમન્તભદ્રને વિચરતા વિચરતા કેવળજ્ઞાન થયું હતું. એએશ્રી શખપુર નગરે પધાર્યા. “ ચિત્તરમ ’ ઉદ્યાનમાં એમણે સ્થિરતા કરી.
નગરના નાગરીકેાવ'દ્યનાથે ઉમટયા. સાધ્વીજી મહાભદ્રાને આચાર્યશ્રીના આગમનની જાણ થતાં એએ પણ વંદનાર્થે ગયા. સુલલિતાને એ વાતની કાંઈ પડી ન હતી. મહાભદ્રા સાધ્વીજી વટ્વન કાજે ગયા એ પણુ સુલલિતાના જાણુવામાં ન આવ્યું.
સૌએ વંદન કરી કેવળીભગવ’ત શ્રી સમતભદ્રની અમૃતસી મીઠી દેશના સાંભળી સૌ પાતપેાતાના સ્થળે ગયા. સાધ્વીજી મહાભદ્રા હુ ત્યાંજ હતા. બધા ગયા ત્યારે કેવળી સમન્તભદ્રે કહ્યું કે