________________
ચક્રવર્તી ચાર
૨૬૭
પૂના કાળ પસાર કર્યાં. મહારાજ્યના હું મહામાલિક હતા. વિષયસુખેાના સાધનાની કમીના ન હતી.
કદમુનિવરના મેળાપ:
મને મારા પ્રદેશેાની મુલાકાત લેવાની ઈચ્છા થઈ. મેાટા રસાલા પૂર્વક મારા તાખાના પ્રદેશેા જોતા જોતા આગળ વધવા લાગ્યા. “ શંખપુર ” નગરે આવ્યેા. ત્યાંથી આ ચિત્તરમ ઉદ્યાનમાં આવ્યેા.
હે અગૃહીતસ ંકેતા ! તને યાદ હશે કે શુષારણ તરીકે હું હતા. ત્યારે મારી પત્ની મદનમંજરી હતી. મિત્ર કુલધર હતા. કદ ધર્મોપદેશક મુનીશ્વર હતા.
ભવિતવ્યતાએ એ બધાને ભવચક્રમાં ભ્રમણ કરાવ્યું. એમાં કમુનિએ કયાંક માયાને જીવનમાં અપનાવી. માયાના કારણે ભવિતવ્યતા એ મુનિને આ વિજયમાં લઈ આવી.
હિરપુર ” નામનું એક નગર છે. ભીમરથ રાજા રાજ્ય કરતા હતા. એમને “સુભદ્રા” નામની મહારાણી હતી. એ રાજારાણીને “ સમન્તભદ્ર ” નામના એક પુત્ર હતા. માયાના કારણે કદમુનિ ત્યાં પુત્રી રૂપે અવતર્યા. “ મહાભદ્રા એનુ નામ રાખવામાં આવ્યું.
""
આ સુકચ્છ વિજયમાં
ત્યાં ડ
22
રાજકુમાર શ્રી સમતભદ્રને આચાય શ્રી સુઘાષસૂરિજીના પરિચય થયા. ધર્મદેશના સાંભળી વૈરાગી બન્યા. માતપિતાની આજ્ઞા મેળવી દીક્ષા ગ્રહણ કરી. યુવાની છતાં દ્વીક્ષા માટે સુયેાગ્ય નિવડયેા.