SearchBrowseAboutContactDonate
Page Preview
Page 314
Loading...
Download File
Download File
Page Text
________________ ચક્રવર્તી ચાર ૨૬૭ પૂના કાળ પસાર કર્યાં. મહારાજ્યના હું મહામાલિક હતા. વિષયસુખેાના સાધનાની કમીના ન હતી. કદમુનિવરના મેળાપ: મને મારા પ્રદેશેાની મુલાકાત લેવાની ઈચ્છા થઈ. મેાટા રસાલા પૂર્વક મારા તાખાના પ્રદેશેા જોતા જોતા આગળ વધવા લાગ્યા. “ શંખપુર ” નગરે આવ્યેા. ત્યાંથી આ ચિત્તરમ ઉદ્યાનમાં આવ્યેા. હે અગૃહીતસ ંકેતા ! તને યાદ હશે કે શુષારણ તરીકે હું હતા. ત્યારે મારી પત્ની મદનમંજરી હતી. મિત્ર કુલધર હતા. કદ ધર્મોપદેશક મુનીશ્વર હતા. ભવિતવ્યતાએ એ બધાને ભવચક્રમાં ભ્રમણ કરાવ્યું. એમાં કમુનિએ કયાંક માયાને જીવનમાં અપનાવી. માયાના કારણે ભવિતવ્યતા એ મુનિને આ વિજયમાં લઈ આવી. હિરપુર ” નામનું એક નગર છે. ભીમરથ રાજા રાજ્ય કરતા હતા. એમને “સુભદ્રા” નામની મહારાણી હતી. એ રાજારાણીને “ સમન્તભદ્ર ” નામના એક પુત્ર હતા. માયાના કારણે કદમુનિ ત્યાં પુત્રી રૂપે અવતર્યા. “ મહાભદ્રા એનુ નામ રાખવામાં આવ્યું. "" આ સુકચ્છ વિજયમાં ત્યાં ડ 22 રાજકુમાર શ્રી સમતભદ્રને આચાય શ્રી સુઘાષસૂરિજીના પરિચય થયા. ધર્મદેશના સાંભળી વૈરાગી બન્યા. માતપિતાની આજ્ઞા મેળવી દીક્ષા ગ્રહણ કરી. યુવાની છતાં દ્વીક્ષા માટે સુયેાગ્ય નિવડયેા.
SR No.023193
Book TitleUpmiti Saroddhar Part 03
Original Sutra AuthorN/A
AuthorKshamasagar
PublisherVardhaman Jain Tattvagyan Pracharak Vidyalay
Publication Year1967
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy