________________
२६४
ઉપમિતિ કથા સારોદ્ધાર
શિથિલ બની ગયે. એ શિથિલતાના પ્રતાપે મારે આ ભવભ્રમણ કરવું પડયું છે. આમાં મારા જ દુશ્ચરિત્રે કારણ હતા.
અગૃહતસંકેતાએ કહ્યું, ભદ્ર સંસારીજીવ ! મારી દષ્ટિએ તારા ભવભ્રમણનું શું કારણ છે એ સાંભળી લે. જે કે દુછાઓ કરી અને દુઃખ પામ્યા એ વાત બરોબર છે, પણ તે શ્રી સુસ્થિત મહારાજાની આજ્ઞાનું પાલન ન કર્યું એ મુખ્ય કારણ છે. જે આજ્ઞાપાલન કર્યું હતું તે તારૂ ભવભ્રમણ ન થાત.
ભદ્ર! તારું નામ જ અગૃહીતસંકેત છે પણ હવે તત્વજ્ઞાનને સમજતી થઈ ગઈ છે. તું હવે ભાવથી “વિચક્ષણા” છે.