________________
~
~
~
ઉન્નતિ અને અવનતિ
~ થતા ગયા. એમ ત્યાં અને એકાક્ષનિવાસ, વિકલાસનગર વિગેરેમાં ભટકવાનું રહ્યું. એમ કરતાં ઘણા સમયના વહેણ વહી ગયા પછી પંચાક્ષ પશુ સંસ્થાનમાં લઈ જવામાં આવ્યો. વિબુધાલયે :
પંચાક્ષપશુ સંસ્થાનમાં મારી ભાવના કાંઈક વિશુદ્ધ બની. ત્યાંથી વિબુધાલયમાં ગયા. પાછા વળી પંચાક્ષપશુ સંસ્થાનમાં કેટલીવાર ગયે. વળી વ્યંતરમાં ગયો. પાછે પંચાક્ષપશુ સંસ્થાનમાં કેટલીકવાર ગયે. વળી ચંત૨માં ગયે. પાછે પંચાક્ષપશુ સંસ્થાનમાં ગયો. અકામનિજરાના પ્રતાપે સૌધર્મ દેવલેકે ગયે. એમ આઠ દેવલોક સુધી મારું ગમનાગમન થતું.
માનવાવાસે ગયો. ત્યાંથી વળી દેશવિરતિ ધર્મના દ્વારા કર્મનિજ રા કરી નવ, દશ, અગ્યાર અને બારમાં દેવલેકે જાતે અને પાછે માનવાવાસે આવતે. એમ ઘણીવાર કમ ચાલ્યા કર્યો.
માનવાવાસમાં આવી ભાવગતી દીક્ષા ગ્રહણ કરી તપથી દેહ દમન કરતે, ધ્યાન અને અભ્યાસમાં ઉદ્યમશીલ રહેતે. ક્રિયાએમાં અપવાદ ચલાવતે નહી છતાં જિનેશ્વદેવના કેઈ વાકય કે શબ્દ ઉપર મને શ્રદ્ધા ન થતી. એટલે હું આવી ભાવ વિહૂણ દીક્ષા દ્વારા નવેનવ વૈવેયકમાં જઈ આવ્યો. ,
હે અગ્રહીતસંકેતા! આ રીતે મારું ભવભ્રમણ ચાલયા કર્યું એનું કારણ તું સાંભળ. હું “સિંહ” નામને મહાન આચાર્ય બને એ વખતે પ્રમાદમય દુષ્ટવિચાર દ્વારા