________________
પર
ઉપમિતિ કથા સારાદ્ધાર
સદ્ધાધના કહેવાથી હું પીતા, પદ્મા, શુક્લા કહે એ કરવા લાગ્યા. મારી પત્ની વિદ્યાની સાથે વારવાર હું ચિત્તવૃત્તિમાં જતા અને વિલાસા કરતા. સમ્યગ્દર્શન, સદાગમ, ગૃહિધ વિગેરેનુ' પણુ બહુમાન કરતા. ગુણા કેળવવાના પ્રયત્ન ચાલુ જ હતા.
ગુરૂદેવને ગયાને લગભગ પાંચ માસના સમય થઈ ચૂકયા હતા. પાંચ માસની મારી આરાધનાના પ્રતાપે ક પરિણામ મહારાજા પ્રસન્ન બની ગયા હતા. મનમાં પણ મારા ઉપર પ્રીતિ વધી ગઈ હતી.
કમ પરિણામ પાતે જ શુદ્ધપરિણામ, શુભાભિસન્ધિ, શુદ્ધાભિસધિ અને સદાગમને મળ્યા. દશ કન્યાએ મને અપા વવાની ગેાઠવણુ કરી સૌને સાત્ત્વિકમાનસ નગરે આવવા વિનતિ કરી. મને પણ ત્યાં લઇ ગયા. પુણ્યાદય અને શુભપરિણામ વગેરે મને ત્યાં મળી ગયા. સૌને ચેાગ્ય સત્કાર કરવામાં આવ્યેા. સૌ ભેગા મળ્યા અને મને કન્યાએ કયારે આપવી એ માટેના જોષ જોવરાવી લગ્ન દિવસ નક્કી કર્યાં.
મહામેાહના ત્યાં ગરબડ :
ક્ષાંતિ વગેરે કન્યાઓ સાથે મારા લગ્ન નિશ્ચિત થઇ ગયાના સમાચારા મહામેાહના રાજ્યમાં પણ પહોંચી ગયા. વિષયાભિલાષ મંત્રીએ . ત્યાંની રાજ્યસભામાં જણાવ્યું કે જો સ ંસા રીજીવ-ગુણધારણ ક્ષાંતિ વગેરે કન્યાએ સાથે લગ્ન કરશે તે આપણા ઉપર માટી આફત ઉતરશે. એ માટે યુદ્ધ કરીને પણ