________________
ઉપમિતિ કથા સારાદ્ધાર
૨૫૬
અંગરાગ કરી વસ્ત્રાભૂષણ પહેરાવવામાં આવ્યા. સામતરાજાઆએ પણ આમાં ભાગ લીધેા.
www
વિવાહની શુભશરૂઆતમાં સદ્બાધ મંત્રી તે ગારપુરાહિત અન્યા. કર્મરૂપ લાકડાએ એ અગ્નિકુંડમાં નાખવા ચાલુ કર્યો. સદાગમે જોષી મહારાજનું સ્થાન લીધું. એમની હાજરીમાં વૃભષ લગ્નના વત્તમ નવમાંશમાં અમારા હસ્તમેળાપ કરાવ્યેા. ક્ષાંતિ કન્યા સાથે લગ્ન થયાં અને ત્યાર પછી દયા વિગેરે આઠ કન્યાઓ સાથે મારા લગ્ન થયા. એમના માતા પિતાઓને ઘણો હષ થયા. ચૈાગ્ય વરની પ્રાપ્તિથી સૌના આનદ માતા ન હતા.
આ રીતે દશ કન્યાએ સાથે લગ્ન થયા. સૌ પ્રથમ વિદ્યા સાથે લગ્ન થએલા પછી ક્ષાંતિ, દૈયા વિગેરે નવ કન્યાઓ સાથે. એમ દશ સાથે લગ્નજીવનનો આનદ કરતા રહેવા લાગ્યા.
શુભપરિણામ રાજાને નિષ્પક પતા રાણીથી બીજી પણ દીકરીએ થએલી. પિત, શ્રદ્ધા, મેઘા, વિવિદ્વિષા, સુખા, મૈત્રી, પ્રમુદિતા, કારૂણ્યતા, ઉપેક્ષા, અને વિજ્ઞપ્તિ વિગેરે નામેા હતા.
આ બધી કન્યાઓ સાથે મારા લગ્ન કરાવવામાં આવ્યા. હું' આ બધી કન્યાઓનો નાથ બન્યા. એમની સાથે હું આનદંથી દિવસે। વિતાવતા હતા. અત્યંત નિશ્ચિતપણે અમે વિહુરવા લાગ્યા. એ નવી નારીઓ સાથેના સંસર્ગમાં સુખાનુભવ કરવા લાગ્યા.
એક વખતે મને વિચાર આવ્યે કે પહેલાં આચાય ભગ