________________
રાજ્ય અને ધમ
જ્ઞાની-નિમ ળાચાય :
કલ્યાણ નામના સેવક એક દિવસે મારી પાસે આવ્યે નમન કરી વિનયપૂર્વક ખેલ્યા. દેવ! આહ્લાદમદિર ઉદ્યાનમાં અચિંત્ય પ્રભાવશાલી નિમ ળસૂરીશ્વરજી મહારાજા પધાર્યા છે. હું આપની પાસે આ મગળ વધામણાં આપવા આવ્યા છેં.
૨૩૯
કલ્યાણુની વાત સાંભળી મને ઘણેાજ આનંદ અને સંતાષ થયા. એને સાષ થાય એટલું પ્રીતિદાન મેં આપ્યું. પરિ વારની સાથે પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી નિર્મળસૂરીશ્વરજીને વંદન કરવા હું ઉદ્યાનમાં આવ્યેા.
આલાઇમદિરની શુદ્ધ ભૂમિ ઉપર એક સુવર્ણ સિંહાસન ગેાઠવેલુ હતું. એ મહાર્યું સિ ંહાસન ઉપર આચાર્ય દેવશ્રી બિરાજમાન થએલા હતા. દેવતાએ અને મનુષ્યા એમની સેવામાં હાજર હતા. ચારે બાજુ અનેક મુનિ ભગવા બિરાજેલા હતા. ખરેખર મધ્યભાગમાં પૂ. નિળસૂરીશ્વરજી હતા. એમને જોતાં જ મારા હ્રના પાર ન રહ્યો. મારા અન્તરમાં આનંદની ધારા વહેવા લાગી.
મે. રાજ્યચિહ્નોના ત્યાગ કર્યાં અને દ્વાદશાવતા વઢનથી આચાર્ય ભગવંતને વંદન કર્યું. અન્ય મુનિ ભગવતાને પણ
૧ છત્ર, ચામર, તલવાર, મુગટ અને વાહન એ રાજ્ય ચિહ્નો ગણાય છે. વાહનના બદલે ઉપાનહ છુટ શબ્દ ભાષ્યમાં આવે છે.
આ પાંચ વસ્તુઓના ત્યાગ કરી દેવ કે ગુરૂને વંદન કરવા જવાય છે. મુગટમાં રાજ્યમુગટના ત્યાગ હોય પણુ ખીજો મુગટ પહેરીને જતા હોય. ખુલ્લે મસ્તકે દેવગુરૂ પાસે જવાય નહિ.
ર દ્વાદશાવત ” વંદનની વિધિ ગુરૂવદન ભાષ્યમાંથી જોવી.
r