________________
ઉન્નતિ અને અવનધિ
२४७
કંદમુનિ- ગુરૂદેવ ! એ કન્યાઓ કેટલી છે ? એ સુકન્યાએના નામે કયા કયા છે? જે રાજાજીને આપ પરણવાનું જણાવે છે એ સુભાગી કન્યાઓનું સ્વરૂપ આપ કૃપા કરીને જણાવશે ?
ગુરૂદેવ– ભાગ્યવાને ! સાંભળે. દશ કન્યાએ:
ચિત્તસૌંદય ” નગર છે. ત્યાંના રાજા શ્રી “શુભપરિણામ” છે. એને “નિષ્પકંપતા” અને “ચારૂતા” એ બે રાણીઓ છે. એમને અનુક્રમે “ક્ષાંતિ” અને “દયા ” નામની બે સુપુત્રીઓ છે.
વળી એક “શુજમાનસ ” નામનું નગર છે. ત્યાંના “શુભાસિધિ” રાજાને “વરતા” અને “વતા” એમ બે રાણીઓ છે. એમને “મૃદુતા” અને “ સત્યતા” એમ બે પુત્રીઓ છે.
વળી વિશદમાનસ ” નગરે “શુદ્ધાભિસંધિ” રાજાની “શુદ્ધતા” અને “પાપભીરુતા” રાણીઓને અનુક્રમે
જુતા” અને “અચરતા ” ગુણવતી દિકરીએ છે. તેમજ “શુભ્રચિત્ત ” નગરના “સદાશય” રાજા છે. એમને “વરેણ્યતા” રાણું છે. એ રાણીએ “ બ્રહ્મરતિ ” અને “મુક્તતા” પુત્રીઓને જન્મ આપેલ છે. સમ્યગદર્શનને “ વિદ્યા ” નામની માનસી મનમેહના કન્યા છે. વળી મહારાજ શ્રી ચારિત્ર ધર્મરાજના મહારાણી શ્રી “વિરતિદેવી અને નિરીહતા ” નામની ગુપુરત્ના સુપુત્રી છે.