________________
ઉન્નતિ અને અવનતિ
૨૪૯
ગુણુધારણ- ગુરૂદેવ ! આપની આજ્ઞા મારે શિરસાવદ્ય છે. આપે મારા ઉપર અસીમ ઉપકાર કર્યો છે.
સદ્ભાધનું આગમન :
ગુરૂદેવ શ્રી નિર્માંળસૂરીશ્વરજી મહારાજાને વંદન કરી હું નગરમાં ગયા. મારા અંતરમાં આનંદ સમાતા ન હતા. ગુરૂદેવે બતાવેલા ગુણેાના વિકાશ હું કરવા લાગ્યા. ગુણેાને મેળવ વાની ચાહના મારી અત્યંત વધી ગઈ.
એક રાત્રે હું ગુરૂદેવની આજ્ઞાને તન્મયતાથી વિચાર કરતા હતા. એ વખતે હું કાંઈક ઉંઘમાં ને કાંઇક જાગૃત અવસ્થામાં હતા, એ વખતે સદ્બાધ મંત્રીને મારી પાસે આવેલા જોયા.
66
સòાધ મત્રીની સાથે મેં સુકન્યા “ વિદ્યા ”ને પણ જોઈ. એ કન્યાની મનારમ્યતા જોઈ હું આનંદિત ખની ગયે. “ આસ્તિક ” રૂપ એનું મુખારવિંદ હતું. તત્ત્વાવગમ અને “ સવેગ ” રૂપ એના ગેાળમટાળ કળશાકાર સ્તના હતા. પ્રશમ નામના નિત મને એ ધારણ કરતી હતી. રૂપ લાવણ્યની એ મૂર્તિ હતી. મને એ ઘણી ગમી ગઈ.
""
66
""
સાધે એ સુકન્યાને એજ રાત્રીએ મારી સાથે પરણાવી. સદાગમ વિગેરે આ મારા લગ્નથી ઘણાં જ પ્રસન્ન અન્યા. હું સવારે પૂ. ગુરૂદેવ શ્રી નિર્મળસૂરીશ્વરજી મહારાજ પાસે ગયા. મે' પૂ. ગુરૂદેવને પૂછ્યું, સાહેબ ! આજે રાત્રે આટલે હષ થવાનું શું કારણ હતું ?