________________
રાજ્ય અને ધમ
અને પરાક્રમી વ્યક્તિ છે. એની શક્તિ અમાપ છે. તું જ્યારે ન...દિવ ન હતા ત્યારે પુણ્યાયે કનકમ...જરી સાથે સંબધ કરાવી આપેલે. તું રિપુકારણુ હતા ત્યારે નરસુંદરી સાથે મેળાપ કરાવી આપેલા. તું વામૈદવ હતા ત્યારે નિર્મળગુણી વિમળ જેવા સુજન સાથે મિત્રતા કરાવી આપેલ. તું ઘનવાહન હતા ત્યારે અકલક જેવા યશસ્વી સાથે મેળ કરાવી આપેલ. એમ તને અનેક ભવમાં પુણ્યદયે સુખના સાધના આપેલા પણ તું એ વખતે હિંસા વગેરેને સારા માનતા અને પુણ્ય દયની પરવા કરતા ન હતા.
૨૪૩
તું પાપેાદય સેનાપતિને વધુ અનુકૂળ હતેા. એને આધારે તને દુઃખા પડતા. પુણ્યાય સેનાપતિ ચારિત્ર ધર્મરાજને અનુકૂળ છે અને પાપે।ય સેનાપતિ મહામહરાજને અનુ. કૂળ છે.
હે ગુણુધારણ ! પાપેયની ખરી ઓળખાણ તારા પત્નીએ તને કદી કરાવી નહિ. તને વધુ શું કહેવું ? વિશ્વમાં તું અત્યાર સુધી સુખ પામ્યા અને ભવિષ્યમાં પામીશ એમાં પુણ્યાયને કારણ માનવેા. એમ દુઃખા થયા કે થશે એ કે એ પાપેાયના પ્રતાપે થયા અને થશે એમ માનવું.
પુણ્યાયની પ્રેરણાથી જ મદનમજરીના લગ્ન પછી યુદ્ધના નાઢે ચડેલા પૃથ્વીપર રહેલા વિદ્યાધરાને અને આકાશમાં રહેલા વિદ્યાધરાને વનદેવતાએ થલાવી દીધા હતા.
ગુણધારણુ ગુરૂદેવ ! સુખ દુઃખમાં શું હું કાંઇ કરી શકતા નથી ? મારા આમાં કશા ઉપાય કે ઉપયાગ નથી ?