________________
૨૪૧
રાજ્ય અને ધર્મ
mimin ગુરૂદેવ-તમે સાવધાન થઈ સાંભળો. ગુરૂદેવે અસં વ્યવહાર નગરથી આરંભી આજસુધીને મારે બધે ઈતિહાસ મને કહી સંભળાવ્યું અને ત્યાર પછી આગળ ચલાવ્યું.
સ્વફળ કથન :
ગુરૂદેવે કહ્યું, રાજન્ ! તારી ચિત્તવૃત્તિમાં અનેક ગામે અને નગરોથી સુશોભિત તારું અંતરંગ રાજ્ય છે. તું એને સ્વામી છે. છતાં મહામહ વિગેરે એના ધણી ધારી થઈ બેઠા. હતા. એ લોકોએ તારું આંતરરાજ્ય પડાવી લીધું હતું. | તારા કમનશીબે કર્મ પરિણામ રાજા તારાથી વિરૂદ્ધ હતે. એ મહામહને સહાય આપ્યા કરતો હતે. એ ભારે વક્ર સ્વભાવને છે. પણ હાલમાં તે તારા માટે અનુકૂળ બન્યા છે. એણે પોતાની પત્ની કાલપરિણતિ દ્વારા તારા માટે સાનુકૂળતાએ કરી આપવા તૈયારી કરી છે.
એ રીતે જ તારી અન્તરંગ પત્ની ભવિતવ્યતા અનુકૂળ બની છે. અંગત સેવક સ્વભાવને તારી સેવા માટે આજ્ઞા કરી છે, પૃદયને ઉત્સાહિત કર્યો છે. તારા વિરોધી મહામેહાદિને કર્મ પરિણામે તિરસ્કાર કર્યો છે. ચારિત્રધર્મરાજ વિગેરેને કાંઈક આસ્વાસન આપ્યું છે. સુખને માર્ગ તને બતાવ્યું છે.
” હાલમાં તેને સમ્યગ્દર્શન અને સદાગમ ઉપર સનેહભાવ જાગ્યો છે એમાં પણ કર્મ પરિણામ તારે અનુકૂળ છે એ જ કારણ છે. એજ કર્મ પરિણામે પુણ્યદયને કહી તને આ તારી