________________
૨૪૨
ઉપમિતિ કથા સારાદ્ધાર
પત્ની મદનમંજરી અપાવી છે. પુણ્યાયની પ્રેરણા વિના અહિરંગ પ્રદેશની પત્ની મદનમજરી તું કયાંથી મેળવી શકે ?
વળી પુણ્યાયે કનકાઇર મહારાજાને સ્વપ્નમાં કર્મ પરિ ણામ, કાળપતિ, ભવિતવ્યતા, સ્વભાવ એ ચાર મનુષ્યા ખતાવ્યા હતા અને એમણે કહેલુ કે હે રાજન ! તારી પુત્રી મદનમ’જરી માટે અમે વર શેાધી રાખ્યા છે. અમે દરેક ઇષ્ટકાર્યો કરનારા છીએ. તમારે ચિ'તા કરવી નહિ. અમારી ઈચ્છા નહિ હોય ત્યાં સુધી મદનમંજરી કોઇને વરવા નહિ ઇચ્છે. આ કનકાદર રાજાનું સ્વપ્ન હતું.
પુણ્યદયને ક્રમ પરિણામે કહ્યું, ભાઈ પુણ્યાય ! ગુણુધારણને સુખી કરનાર તું છે અને તું તારા દર્શન આપતા નથી અને અમને આગળ કરે છે એ સારૂં નથી. તારા વગર અમે ફાઈને સુખી કરવા સમર્થ નથી. તારે પશુ તારા દર્શન આપવા જોઇએ.
પુણ્યાયે કમ પરિણામ મહારાજાના આદેશ માથે ચડાવ્યો. કુલધરને સ્વપ્નમાં પહેલાંના ચાર અને પુછ્યાદય વધારામાં, એમ કુલ પાંચ મનુષ્યએ દર્શન આપેલા. એમણે જણાવેલું કે અમા જ ગુણધારણને સર્વસુખા આપીએ છીએ.
હે રાજન્ ! ચાર અને પાંચ વ્યક્તિએ સ્વપ્નામાં જોવાનું કારણુ આપને સમજાઈ ગયું હશે.
ચારિત્ર ધર્મરાજાને બે સેનાપતિએ છે. એક પુણ્યે દય અને બીજો પાપાય, એમાં પુણ્યદય એ એક ઘણા સમજી