________________
ઉપમિતિ કથા સારાદ્ધાર
ઉપવનમાં પધારે તે સારામાં સારું ગણાશે. અમારૂં નગર પવિત્ર મનશે.
૨૩૮
હું તમારી વિજ્ઞપ્તિ ગુરૂદેવને જણાવીશ. અને ગુરૂદેવ પણ તમારી ભાવનાને જરૂર સ્વીકારશે. અથવા તેા ગુરૂદેવ સ્વય' કેવળજ્ઞાની છે. એમના જ્ઞાનમાં સ`પૂર્ણ વિશ્વના દરેક પદાર્થો આવી જાય છે. એટલે તમારા હૃદયના ભાવેા જાણી એએ સ્વય' આવી જશે. આ પ્રમાણે મુનિવર શ્રી કદમહા માએ મને જણાવ્યું.
વળી આગળ જણાવ્યું કે ગુર્દેવ નિમ ળસૂરિજી ન પધારે ત્યાં સુધી સમ્યગ્દર્શન, સદાગમ અને ગૃહિધમના આદર કરતા રહેશે. એમનું માન સન્માન સદા જાળવજો.
મે એ વાતાના સહર્ષ સ્વીકાર કર્યાં અને મહાત્મા શ્રી કદમુનિવરને નમસ્કાર કરી મિત્ર કુલધર અને પત્ની મદનમ'જરી સાથે આવાસે આવ્યું.
ઘેાડા દિવસે! પછી મારા પિતાજી શ્રી મધુવારણુ મહારાજા ધર્મની આરાધના કરતા સમાધિમરણ પામ્યા. એમના મૃત્યુ પછી મને રાજ્યના સ્વામી તરીકે સ્થાપ્યા. પૌરજનાએ સરસ રાજ્યાભિષેક ઉત્સવ કર્યાં. દેવતાઓના સ્વામી ઈન્દ્ર એમ હું મનુષ્યલેાકના ઇન્દ્ર ગણાવા લાગ્યા.
મને મહારાજ્યની પ્રાપ્તિ થઇ છતાં, સમ્યગ્દર્શન, સદાગમ અને ગૃહિધમની સાથે ગાઢ મૈત્રી રાખવાથી એ મહારાજ્ય ઉપ૨ મમત્વભાવ વધુ ન થયા. રાજ્યમાં આસક્ત ન બન્યા. તેમ વિષયમાં પણ અતિ આસક્ત ન બન્ય,