________________
ઉપમિતિ કથા સારાદ્ધાર
તમે કમ પરિણામ મહારાજાને મળી પુત્રી વિદ્યાને લઈ સ’સારીજીવ પાસે જાઓ. હાલમાં જવું ચેાગ્ય લાગે છે. ગુપ્તચરા દ્વારા મને જાણવા મળ્યું છે કે એ સ`સારીજીવ ગુણુધારણ તરીકે મહાત્મા શ્રી કદમુનિ પાસે રહેલા છે. તમે મારી પુત્રી વિદ્યાને લઇ જશે! તે એ અવશ્ય સ્વીકાર કરશે.
.
૨૩૬
મત્રીની માન્યતા :
વિનમ્ર ભાવે મત્રીશ્વરે મહારાજાને કહ્યું, મહારાજા ! આપની વાત અમારે શિરાધાય કરવી જ જોઇએ પરન્તુ હજી વિલખ કરવા મને વધુ ઉચિત જણાય છે. કારણ કે એ સંસારીજીવ–ગુણુધારને સાત અને પુણ્યાય એ બે ઘણા વહાલાં મિત્રા લાગે છે.
એ બંને મિત્રા ગુણધારણને ઘણા વિષયસુખામાં બાંધી રાખવા માગે છે. ગુણધારણ પણ સાત અને પુણ્યદયને વધુ અનુકૂળ છે. આવી પરિસ્થિતિમાં વિદ્યાને લઈ જવું મને સાનુકૂળ નથી જણાતું. આપણી ઈચ્છા સાત અને પુણ્યાય પાર નહિ પામવા દે.
હમણા આપ ગૃહિધ યુવરાજને માકલા. એમના માટે વધુ અનુકૂળતાઓ છે. એએશ્રી પાતાના પરિવાર સાથે ત્યાં જાય તે આપણને લાભ થશે.
ત્યાં જતાંની સાથે જ ગૃહિધમકુમારને સહુ સ્વીકાર કરવામાં આવશે. ત્યાર પછી સમયે સમયે આપણે બધા ત્યાં પહેાંચી જઇશું.