________________
ગુણધારણ અને મદનમાંજરી
૨૩૧
પિતાજીને જોતા અમેા સૌ ઉભા થઈ ગયા. મદનમ’જરી અને વિદ્યાધરા પણ ઉભા થઈ ગયા. હું પિતાજીના ચરણામાં નમી ગયા પછી માતાજીના ચરણે ઝુકી વંદન કર્યુ.
મારી સાહ્યબી જોઈ માત-પિતા અને દરેક લેાકેા આનદમાં આવી ગયા. સૌને ઘણી ખુશી થઈ. બાળકા અને નગ૨ની સેાહાગણ નારીએ પણ ગેલમાં આવી ગઇ. મધે ખાનતું વાતાવરણ છવાઈ ગયું.
અમારા મેાટા આડંબર અને વૈભવશીલ રીતે નગરપ્રવેશ ઉત્સવ કરાવવામાં આવ્યે. મને મહા ગજરાજ ઉપર બેસાડવામાં આવ્યેા. મારી બાજુમાં પિતાજી બેઠા. પાછળ મિત્ર કુલ ધર અને માતાજી વગેરે બેઠા. દ્રુમદખા ભર્યાં પ્રવેશ થયા.
પ્રવેશ ઉત્સવ આનંદપૂર્વક પૂર્ણ થયા પછી મારા પિતાજીએ મહારાજા શ્રી કનકૈાદર અને અન્ય વિદ્યાધરાના ચેાગ્ય સત્કાર કર્યાં. સૌને ચેાગ્ય સન્માન આપ્યું. પિતાજીએ સૌને ખુશ ખુશ કરી દીધા.
એ મગળ દિવસ અમાશ આનદ્રમાં જ પસાર થયા. માતી વરસ્યા કહા કે અમીના મેહ વરસ્યા કહે! પણ અમારે એ દિવસ કયાં ગયા એ અમને ખબર ન પડી.
રાત્રે મદનમ’જરી સાથે શયનખડમાં ગયા. દેવલાક જેવા રતિ સુખા ભેાગવ્યા. પછી હું નિદ્રાધીન અન્યા અમારી રાત કયાં ગઇ તે મને ખખર ન પડી. જીવલેાકના અમે સુખીયા જીવા હતા.