________________
ભવભ્રમણ અને વિકાસ
ભલિપુરમાં :
ભદ્રે અગૃહીતસ કેતા ! મારી પત્ની મને શૂટિકા આપી માનવાવાસના ભગ્નિલપુરમાં લઇ ગઇ.
૨૦૫
66
,,
ભડ્રિલપુરમાં સ્ફટિક ” રાજા રાજ્ય કરતા હતા અને વિમળ હૃદયા “ વિમળા ’ નામના મહારાણી હતા. એમના ત્યાં હું “ વિશદ ” નામનેા પુત્ર થયા.
ખીજના ચ`દ્રની જેમ હું ઉન્નતિ પામતા પામતા તરૂણુ અવસ્થામાં આન્યા. એ વખતે મને “ સુપ્રબુદ્ધ ” મુનીશ્વરને સત્તમાગમ થયા. ત્યાં મને મારા હિતસ્ત્રી મહાત્મા શ્રી સદાગમ, મહાત્મા શ્રી સમ્યગ્દર્શન અને શ્રી ગૃહિધમ યુવરાજની પ્રાપ્તિ થઇ. મે વ્રત નિયમા સ્વીકાર્યા અને સૂક્ષ્મ તત્ત્વાની સમજુતી મને થઇ. અતરના ભાવથી મેં ગૃહિધની આરાધના કરી.
પુણ્યદયના પ્રતાપે મને ભવિતવ્યતા ત્રીજા દેવલાકમાં લઈ ગઈ. ત્યાં અનેક વૈયિક સુખા મળ્યાં. એ સુખા ભાગવવામાં સાત સાગરોપમને સમય પસાર થઇ ગયા.
અંતિમ વાત :
ટુંકમાં કહું તે એ મારા ત્રણે ઉપકારી મિત્રાના પ્રતાપે હું ખારૂં દેવલેાકમાં અનુક્રમે જઇ આવ્યા. ત્યાંની સુખ-સમૃદ્ધિ અવર્ણનીય હતી. માત્ર ભૌતિક વિલાસેાના સાધના જ અગણ્ય હતાં. અપાર અને અમાપ હતા,
ભદ્રે ! ત્યાર પછી તે ભવિતવ્યતાએ ખારમાં દેવલેાકમાંથી મને માનવાવાસ તરફ પ્રસ્થાન કરાવ્યું.