________________
૨૨૮
ઉપમિતિ કથા સારોદ્ધાર
મહારાજા કનકેદરે તરત જ પિતાના વિદ્યાધરોને આદેશ આપે કે યુદ્ધ માટે આવેલા વિદ્યાધરને સામને કરવા તૈયાર થઈ જાઓ. ચટુલે જે થડા સમય પહેલા સમાચાર આપેલા તે આપણે પ્રત્યક્ષ જોઈ રહ્યા છીએ. એ સમાચાર તરત જ સાચા પડ્યા છે.
મારી પુત્રી મદનમંજરીના સ્વયંવર વખતે જે રાજાએ ગુસ્સામાં આવી મંડપ છેડી ચાલ્યા ગએલા તે બધા મારા ઉપર ઈર્ષા રાખતા હતા. “મદનમંજરીના ગુણધારણ સાથે લગ્ન કરાવ્યા છે.” ગુપ્તચર દ્વારા આ વાતની જાણ થતા એ બધા ભેગા મળી યુદ્ધ માટે આવ્યા છે.
યુદ્ધ માટે આવેલા વિદ્યાધરે એમ મનમાં માને છે કે ગુણધારણ અમારા કરતાં હીન છે. અમે ઉત્તમ વિદ્યારે છીએ. વિદ્યાધર વિના મંજરી બીજે લગ્ન કેમ કરે? ગુણધારણને પરણવાને શો અધિકાર છે? કનકદર રાજા પિતે આવા સામાન્ય માનવીને પુત્રી કેમ આપે ? અમે આ વાત ચલાવી નહિ લઈએ. આવી એમના મનમાં મુરાદ છે.
એ લોકે આહ્વાદમંદિર ઉદ્યાન ઉપર આવી પહોંચે એ પહેલાં જ આપણે એમને સામનો કરવાને છે. ગરૂડ જેમ કાગડા ઉપર તૂટી પડે એમ છે વીર સેવકે! તમે તૂટી પડે.
પિતાના સ્વામીના વચને સાંભળી ઉપવનની ભૂમિ ઉપર રહેલા વિદ્યારે સામને કરવા ઉડવાની શરૂઆત કરવા વિચાર કર્યો, ત્યાં મને થયું અરે ! આ મારા નિમિત્તે યુદ્ધ