________________
ઉપમિતિ કથા સારાહાર
૨૨૬
mn
સાગરમાં અમા તરવા લાગ્યા. નયના નાચી ઉઠ્યા. હૈયા
આનદ્રથી ઉછળી રહ્યા.
વસે ! હવે તેા તને લવલીકાના કહેવા ઉપર વિશ્વાસ થયા ને ? આ પ્રમાણે કમલતા માતાએ કહ્યું એટલે શરમથી એના નયના નીચા નમી ગયા. પણ મનમાં હરખ સમાતા ન હતા. એના ગાલેામાં ખાડા પડી પયા.
કનકાદરનું આગમન :
એટલામાં મજરીના પિતાશ્રી કનકૈાદર રાજા આકાશમાગે થી આહ્લાદમ`દિર ઉદ્યાનમાં ઉતર્યાં. એમની સાથે ઘણા વિદ્યાધરા હતા. કેટલાક વિમાના હતા અને એમાં અનેક મહામૂલ્યવાન રત્નસમૂહ ભરેલા હતા. એમના આગમનની સાથે અમે ઔચિત્ય જાળવવા ઉભા થઈ ગયા.
શ્રી કનકાદર મહારાજા બેઠા પછી અનુક્રમે સૌ બેઠા. મહારાજાએ પ્રેમાળ દૃષ્ટિથી ઘણા વખત સુધી જોયા કર્યુ. મનથી જ એમણે માન્યું કે આજ કુમારને મારી પુત્રીએ વર તરીકે પસ કર્યો હશે. મને જોવામાં રાજાને પણ આનંદ થયા.
આનહિત થઇ દેવી કામલતાને પૂછ્યું અને કામલતાએ સ'પૂરું વાતથી રાજાને માહિતગાર કર્યો. રાજા વાત સાંભળીને વધુ પ્રસન્ન બન્યા. એટલામાં ત્યાં ચહુલ આવ્યે અને રાજા જીના જ્ઞાનમાં કાંઈક સમાચાર આપ્યા.
મજરી સાથે લગ્ન :
ચહુલની વાત સાંભળી રાજાએ મહારાણી કામલતાને કહ્યું,