________________
ગુણધારણ અને મદનમ’જરી
૨૨૫
ન
વ્હાલી મંજરી! હું તું કહે તેના સાગદ લઉ. ખરેખર એ રાજકુમારે ઉપવનમાં આવેલા છે. છતાં તને મારી વાત સાચી ન લાગતી હૈાય તે મારી સાથે ચાલે. એ પ્રિયકુમાના તને સાક્ષાત્ દૃર્શન કરાવું. માતાજી ! આપ અને 'જરી ચાલેા.
માતાજીએ કહ્યું, લવલીકે ! ચાલ હું આવું છું. ધવલિકા દાસીને મંજરી પાસે મૂકી હું લવલીકાને લઇ અહીં આવી છું. કુમાર ! આ વાસ્તવિક હકીકત છે.
આવ્યા છે. એ
મારી પુત્રીના પ્રાણા આપ વિના કઠે તર છે. અમારા ઉપર આપ અનુગ્રહ કરી અને મારી પુત્રીને આપનું હ`ભર્યું દર્શન આપે।. આપ એની સુરક્ષા કરા.
ગુણધારણ ( સંસારીજીવ ) અને કુલધરની પાસે આટલું જણાવી મજરીની માતા કામલતા દૈવી ચૂપ રહ્યા.
મદનમ’જરી સાથે મિલન :
કામલતાએ વાત પૂરી કરી એટલે મે મિત્ર કુલધર સામે જોયું. કુલરે કહ્યું, મિત્ર ! ચાલે. ત્યાં જવામાં આપણને શેા વાંધે છે ? મિત્રને સુંદર જવાબ સાંભળી અને મદનમજરી હતી ત્યાં ગયા.
કામલતાએ જેવું વર્ણન કરેલુ એ પ્રત્યક્ષ થયું, વિરહણીના બધા લક્ષણૢા મંજરીમાં જાયા. મેં મદનમંજરીને પ્રેમથી નીહાળી. મજરીએ પણુ મારી સામે જોયું, એના અને મારા વિરહના વાદળા વિખરાઈ ગયા. અમૃત સમા સ્નેહ
૧૫