________________
ભવભ્રમણ અને વિકાસ
૨૦૩
હું અગૃહીતસ કેતા ! મારી પત્નીની આજ્ઞાથી ભવચક્રતુ' ભ્રમણુ ચાલુ થઇ ગયું. એમાં દુઃખા ભાગવતાં ભાગવતાં અધ પુદ્દગલ પરાવત કાળ મારા ચાલ્યેા ગયા. હું ખૂબ રખડ્યો, આથડ્યો, કુટાયા, મરાયેા, હેરાન પરેશાન બની ગયા.
ઉપસ હારઃ
સંસારીજીવ પેાતાની દર્દભરી કહાણી કહી રહ્યો હતા તે વખતે અગૃહીતસ કેતાને મનમા થયું કે આ કથાના ભાવને પેાતે કાંઇક સમજી રહી છે. એનું મન કથા સાંભળતા ખૂબ વિસ્મય પામતું હતું.
વિશાલ બુદ્ધિના સ્વામિની શ્રી પ્રજ્ઞાવિશાલાએ સંસારી– જીવની દર્દ કથા સાંભળી એટલે એના મનમાં પરમ સવેગ પ્રાપ્ત થયેા. એનુ હૃદય ગદિત બની ગયુ.. હૃદયમાં એ ભાગ્યવતી વિચાર કરે છે કે
અહા ! સંસારીજીવને ઘણાં પાપે વળગેલા છે. એમાં વધુ ભયંકરતાવાળા કેાઇ હાય તા મહામાહુ અને પરિગ્રહ જ મહાશત્રુ છે. એના કરતા જગતમાં ખીજું કાઈ પાપ ચડીયાતુ નથી.
જ્યારે સંસારીજીવ ગુણહીણા હતા ત્યારે ક્રોધ વિગેરેએ એની દર્દભરી દશા કરી પણ સમ્યગ્દન મહાત્મના મિલન પછી પણ મહામાહ અને પરિગ્રહ એની અવનતિ જ કરાવતા રહ્યા. સમ્યગ્દર્શનને મળ્યા પછી પણ મહામેાહની અસરના લીધે સમ્યગ્દર્શનને આ પામર વિસરી જતા અને દુઃખમાં સબડતા.