________________
મહામહ અને મહાપરિગ્રહ
૧૬૯
અકલંકના કહેવાથી ગુરૂદેવે કથા ચાલુ કરી. કૃતિ, કેવિદ અને બાલિશ: - ભદ્ર ઘનવાહન ! “ક્ષમાત” નામનું ગર છે. ત્યાં “મલનિચળ” નામને રાજા રાજ્ય કરે છે. “ અનુભૂતિ ” નામના મહારાણું છે. એને કેવિદ અને બાલિશ એમ બે પુત્ર છે.
પૂર્વ જન્મમાં કેવિદને આ સદાગમની સાથે લાંબા કાળને અને ગાઢ પરિચય હતે. આ જન્મમાં જ્યારે સદાગમને કેવિદે જોયા તે વિચારણા કરતાં જાતિસમરણ જ્ઞાન થયું અને જ્ઞાનથી સદાગમના ગુણે જાણું પ્રિય બધુ તરીકે એને સ્વીકાર કર્યો. કવિદે બાલિશને બધુ તરીકે સ્વીકારવા ઘણું સમજા છતાં એણે ન માન્યું.
આ તરફ કર્મ પરિણામ મહારાજાએ તે કેવિટ અને બાલિશ માટે “ શ્રતિ” નામની સ્વયંવરા કન્યા મોકલી. એની સાથે “સંગ” નામને વફાદાર દાસપુત્ર પણ હતું. એ એક બીજાના સંબંધ કરાવવામાં ભારે ચાલાક હતે.
અતિએ સંગને આગળ કર્યો અને સંગે બને કુમારેને પસંદ કર્યા એટલે બને કુમાર સાથે લગ્નગ્રંથિથી જોડાઈ. કુમારએ પણ આ વાત માન્ય રાખી. કુમારે પાસે સંગ્રહમાં “નિજહ” નામને પર્વત હતો. તેનું “મૂર્ધા” નામનું એક ફૂટ હતું.
મૂર્ધા શિખરની બાજુમાં કિલાવાળા બે ઓરડા હતા, એ ઓરડાને “ શ્રવણ ” નામથી ઓળખાવતી. એ શ્રવણ