________________
મહામાહ અને મહાપરિગ્રહ
૧૮૧
પણ યુક્તિ દ્વારા અકલંકને અહીંથી રવાના કરી દઉં પછી મારે ધનય નહિ કરવા પડે.
મેં મધુરા વચનેાથી અકલંક મુનિને કહ્યું, મહામુનિ અકલક ! આપે મારા ઉપર કરૂણા કરી પૂર્ણ ઉપકાર કર્યાં છે, સાધુએને આચાર છે કે એક સ્થળે વધુ ન રહેવું, તે આપ જિનાજ્ઞા મુજબ વિહાર કરી શકે! છે, હું આપની આજ્ઞાઓનું અનુપાલન કરીશ.
ભદ્રે અગૃહીતસ કેતે ! મારા કહેવાથી મુનિ અકલ કે વિહાર કર્યાં અને પેાતાના ગુરૂજીની નિશ્રામાં પહોંચી ગયા. પદ્મિહમાં આસક્ત અને સદાગમનું ગમન :
અકલંકમુનિએ વિહાર કર્યો એટલે સાગર મારી પાસે આવ્યે અને એની આજ્ઞા પ્રમાણે ક્રીથી પરિગ્રહમાં આસક્ત અન્યા. દાન તજ્યાં, ધ્યાન તાં, દ્રવ્યચારા દૂર તજ્યાં.
મારૂં આ પરિવર્તન જોઈ પરિગ્રહ રાજી રાજી થઈ ગયા. એણે સાગરને કહ્યું, ભદ્ર સાગર! તે ખરેખર મારા પ્રાણા મચાવ્યા છે. હું મરૂં મરૂં થતા હતા ત્યાં મર્દ તું આવી પહેાંચ્યા, એટલે જીવન રહ્યું નહિ તે રામ રમી ગયા હોત.
તારા કરતાં પણ વધુ કૃપણતાના ઉપકાર છે. મારી પ્રાણ રક્ષામાં એના તારા કરતાં મહત્વના ભાગ છે, આ મહુલિકાને કેમ ભૂલી શકું ? એનેા ઉપકાર અને આભાર જેટલેા માનું એટલેા એ છે. અરે! પેલા શૈતાન મહાશત્રુ અકલકને જો કાઇ કાઢી મૂકવા સમર્થ બન્યું હાય તે આ મહુલિકા બની છે. એના પ્રતાપે જ હું જીવિત પામ્યા