________________
ઉપમિતિ કથા સારાદ્ધાર
દ્રવ્ય સાધુતાના પ્રતાપે હું... વિષ્ણુધાલયના વ્યંતર વિભાગમાં ગયા. ત્યાં મને ઋદ્ધિ-સિદ્ધ અને ઘણી મનેાહર ત્ર્યંત રીએ પ્રાપ્ત થઇ. એમના રૂપ રગ રાગમાં હું મહાત્મા સદા ગમને ભૂલી ગયા. એમને મે' કદિ ન સંભાર્યો.
૧૯૨
મારી પત્ની ભવિતવ્યતાની આજ્ઞાથી હું ભવચક્રમાં ઘણે ઠેકાણે ઘણીવાર રખડયા. ઘણીવાર વચ્ચે વચ્ચે સદાગમ મહાત્મા મળી જતાં અને હું પાછે એમને વિસરી જતા. આવા ફેરા મારા અનત થયા.
હું અનંતવાર દ્રવ્યશ્રાવક બન્યા. અનન્તવાર દ્રવ્ય સાધુ કે સન્યાસી બન્યા, સદાગમની પ્રાપ્તિ અનન્તીવાર થઇ અને જ્યારે એ મહામના મહાત્મા મળતાં ત્યારે દશા મારીકાંઇક સુધરતી પણ હુ એમને ઘણીવાર તજી દેતા અને તદેવાના કારણે પાછા દુઃખી દુઃખી ખની જતેા. આવું પણ અનંતવાર બન્યું છે.
કુતીર્થી બન્યા. મિથ્યાત્વાદિએ ઘણા હુલ્લાએ કર્યાં, કર્માની નાની સ્થિતિ અને માટી સ્થિતિએ પણ અનંતવાર ખાંધી અને ડી. ઘણીવાર મહામહ વિગેરે મારા ઉપર ખૂબ જ જોરદાર હલ્લા કરી બેસતા હતા. પણ જ્યારે મહાત્મા શ્રી સદાગમ પ્રાપ્ત થતાં ત્યારે એ હું લેાકેાને પાછા હટાવી દેતા હતા. કાઇવાર મહામહાદિનું જોર તા, કાઇ વારસદાગમનુ. જોર. આવી પરિસ્થિતિ અનંત કાળ ચાલી.
સમ્યગ્ દર્શન અને સદ્ભાધઃ
અનન્તીવાર સદાગમના સંસગ થયા અને એના ફળરૂપે મારી ચિત્તવૃત્તિ મહાટવી કાંઇક નિર્મળ બની.