________________
ભવભ્રમણ અને વિકાસ
૧૯૭ ધર્મરાજને નાને પુત્ર ગૃહિધર્મ મારી પાસે આવ્યો. મેં તેને સામાન્યથી ઓળખે પણ સંપૂર્ણ ન ઓળખે થી ધણાં અ૫ વતે શ્રદ્ધા પૂર્વક પાળ્યાં. ગૃહિધર્મનું કર્થને પણ અપાશે માન્ય રાખ્યું.
ગૃહિધર્મના પ્રતાપે મારી ભાર્યા ભવિતવ્યતા વિબુધાલયના કલપવાસીના વિભાગમાં મને લઈ ગઈ. મને પ્રથમ દેવલોકમાં મહાતેજસ્વી દેવ બનાવ્યું. મારી ત્રદ્ધિ-સિદ્ધિ અગણ્ય હતી.
શય્યાની સુકમળતા, રત્નભૂષણની જ્યોતિને ઝગમગાટ, દેવાંગનાના સુલલિત નૃત્ય, નિર્મળ જળભરેલી વાવડીના વિલાસે, કલ્પવૃક્ષેની મનહરતાઓ વિગેરેનું વર્ણન હું કરી શકું તેમ નથી. ત્યાં બધું અપૂર્વ હતું. મારું ભૌતિક સુખ પણ અપૂર્વ હતું.
એ પ્રમાણે ભૌતિક સુખના ઝરણામાં ઝીલતાં મને કંઈક ન્યૂન બે સાગરોપમને સમય થઈ ગયે. આટલા મોટા કાળમાં મેં ભૌતિક સુખ જ ભેગવે રાખ્યા. છતાં હું તૃપ્ત ન બચે. આભીર :
અન્ત મને નવીન ગુટિકા આપવામાં આવી. ગુટિકાના પ્રતાપે “મદન ” નામના આભીરની “રેણા” નામની પત્નીની કુક્ષિમાં ગયે. જન્મ થયા પછી મારું “ કલંદ” નામ રાખવામાં આવ્યું. ને ત્યાં હું સદાગમ અને સમ્યગદર્શનને ભૂલી ગયો. મારા જીવનમાંથી એમનું સ્થાન ચાલ્યું ગયું. ગૃહિધર્મકુમાર પણ