________________
ભવભ્રમણ અને વિકાસ
૧૯૯
ચેાગ્ય વયના થતાં મને પૂ॰ શાંતિસૂરિજી નામના ગુરૂદેવના મેળાપ થઇ ગયા. એમના ઉપદેશ શ્રવણ કર્યાં પછી મહાત્મા સદાગમ અને શ્રી સમ્યગ્દર્શનના મને પુનઃ દર્શન થયાં. આ અને મહાનુભાવાના પરિચયના પ્રતાપે મહામેાહ, પરિગ્રહ વિગેરે દુલ બની ગયા.
સભ્યદર્શીન અને સદાગમના પ્રતાપે ત્યાંથી હું ઇશાન દેવલાકમાં ગયા. અને ત્યાં પણ મને આ અનેને સમાગમ થયેા. ઘણા સુખા ભેાગવ્યા.
કાંચનપુરમાં :
ત્યાંથી મનુજગતિના કાંચનપુરમાં માનવ અન્યા. મહામેાહુ વિગેરેએ ફરી મારા ઉપર આક્રમણુ કર્યું અને હું શ્રી સદ્યાગમ અને શ્રી સમ્યગ્દર્શનને વિસરી ગયા.
સુલેાચને ! આ ક્રમથી અસંખ્ય વાર શ્રી સત્તાગમ મળ્યા અને પાછા ગયા. એ રીતે શ્રી સમ્યગ્દર્શન પણ અસંખ્યવાર આવ્યા અને ચાલ્યા ગયા. મારા રખડવાના અનેક સ્થળે બની ગયા.૨
રખડવામાં હું જ્યારે શ્રાદ્ધ્ધમ પામતા કે સાધુધમ સ્વીકારતા ત્યારે મહત્તમ શ્રી સમ્યગ્દર્શન મારા જેવામાં આવતા હતાં. જ્યાં સમ્યગ્દર્શન હોય ત્યાં સદાગમ તેા હાજર હાય જ. સમ્યગ્દર્શનની વિદ્યમાનતામાં ગૃહિધર્મ પણ ઘણી વખત
૧ ક્ષચેાપશમ સમ્યકત્વની વાત છે.
૨ આત્માની કેવી દશા થાય છે એ વિચાર કરવા જેવા છે,