________________
૨૦૦
ઉપમિતિ કથા સારોદ્ધાર
ઉપસ્થિત થયે હતું, પણ એ સામાન્ય રૂપથી. કેઈકઈ વાર સમ્યગદર્શન વિના પણ ગૃહિધર્મને (દ્રવ્યથી ગૃહિધર્મને) મેં જોયા હશે.
આ રીતે શ્રી સમ્યગ્રદર્શન, શ્રી સદારામ અને શ્રી ગૃહિધર્મ એ ત્રણે બધુઓને અનેકવાર જોયા છે. આ ત્રણે હિતસ્વી બધુઓ હતા. આ ત્રણે ઘણું સુખ આપતા હતા. છતાં મેં એમને વચ્ચે વચ્ચે ઘણીવાર બહિષ્કાર કર્યો છે.
એકલા સદગમને મેં અનંતીવાર નજરે નિહાળ્યાં છે. પરંતુ સમ્યગદર્શનને એકલા જેવાને પ્રસંગ જ નથી આવ્યો.
જ્યાં સમ્યગ્ગદર્શન હોય ત્યાં સદાગમ તે હેય જ, પણ સદાગમ હેય ત્યાં સમ્યગદર્શન હોય અને ન પણ હેય. - જ્યારે જ્યારે મને સમ્યગ્રદર્શનને ભેટે થયે છે ત્યારે ત્યારે મારે મિત્ર પુણ્યદય પણ મને સુખ આપતે હતે. કદિ વાંકે ચાલ્યો નથી.
પરંતુ મહામહ, મિથ્યાત્વ, પરિગ્રહ વિગેરે ભાવ શત્રુઓની તાકાત વધી જતી, એ લે કે સામનો કરવા સમર્થ બનતા, ત્યારે પુણ્યદય પણ ચાલ્યો જતે. પુણ્યદયના જવાના પ્રતાપે ડગલે પગલે મારે દુઃખે જ ભેગવવા પડ્યા છે. સુખની સહેજ શીળી છાયા પણ ન જોઈ શકતે.
કેમલગિ! વધુ શું જણાવું? એક અગત્યની વાત જણાવી દઉં. ઘણીવાર મહામહે મિથ્યાદર્શનના જોરથી સમ્યગદર્શનને મારી હઠાવ્યા છે. જ્ઞાનસંવરણ રાજાએ સદાગમને ભગાડી મૂકયા છે.