________________
ઉપમિતિ કથા સારાદ્વાર
માનવાવાસમાં જનમંદિર નામનું જાજવલ્યમાન એક નગર
""
હતું. ત્યાં “ આનદ ’” નામે સગૃહસ્થ વસતા હતા. એમને “ નદિની નામના નયનાનંદ દેનારા સુપત્ની હતા. એમના ત્યાં હું પુત્ર તરીકે ઉત્પન્ન થયા અને મારૂં નામ “ વિરેચન ” રાખવામાં આવ્યું. કાળક્રમે હું યૌવન વય પામ્યા.
૧૯૪
નગરીની બહાર ‘ચિત્તનદન ” નામના એક સુંદર વન વિભાગ આવેલા હતા. એ ઉદ્યાનમાં હું એક વખતે ફરવા ગયા. ત્યાં પૂ॰ મુનિ ભગવતશ્રી ધર્મ ધેાષ ગુરૂવય પધારેલા હતા. મારા મહામાદિ શત્રુએ ઘણા દુલ બની ગયા હતા. એમનું જોર ઘટી ગયું હતું. તેથી હું મુનિશ્રીની સન્મુખ એઠા અને મુનિશ્રીએ દેશના ચાલુ કરી.
સન્માર્ગ પ્રાપ્તિ :
આ વિશટ વિશ્વમાં મનુષ્ય જન્મની પ્રાપ્તિ થવી અત્યંત દુર્લભ છે. એમાં શ્રી જિનશાસનની પ્રાપ્તિ વધુ દુલ ભ છે. એ શ્રી જિનશાસન જો પ્રાપ્ત થઇ જાય તા આત્માએ પરમપદની પ્રાપ્તિ માટે પુરૂષાથ કરવા જોઇએ અને પરમપદ મેળવવું જોઇએ.
જો પરમપદ પ્રાપ્ત ન થાય તે સ'સારચક્રમાં રખડવાનું તા છે જ. જન્મ અને મરણની ઘંટીએમાં પીસાયા કરવાનું છે. આ વિશ્વમાં શ્રી જિનશાસન વિના કૅાઇ રક્ષણહાર કે કાઈ શાન્ત્યના દેનાર મળશે નહિ.
મુનિશ્રીની દેશના સાંભળી મહાત્મા સત્તાગમ પ્રત્યક્ષ હાજર થયા. સદાગમની શીળી છાયા મારા ઉપર પડવાના કારણે મેં