________________
૧૮૬
ઉપમિતિ કથા સારોદ્ધાર
રાજ્ય ભ્રષ્ટ
મારા દુષ્કથી ત્રાસેલા મંત્રી મંડળે અને નાગરીકેએ નાના બધુ “નિરઠવાહન ” સાથે ગુપ્ત મંત્રણાઓ કરી અને મને પકડી લેવામાં આવ્યું. સેનાપતિએ મારી સત્તાને પિતાના કબજે કરી, મંત્રી મંડળે સહગ આવે, નાગરીકેએ એ વાતને વધાવી અને છેવટે નિરદવાહનને રાજ્યાભિષેક કર્યો અને મને નાટક જેવા ભયંકર જેલખાનામાં ઠસી દીધે. હું એક સામાન્ય કેદી કરતાં વધુ દુર્દશાને પામ્યા.
કુસ્વામીની સત્તા જવાથી મંત્રીમંડળ હર્ષિત બન્યું, સેનાપતિને પ્રસન્નતા થઈ, નાગરીકને આનંદ થયે, નારીઓએ ગરબા લીધા. છોકરાઓએ ઉજાણ કરી. સુસ્વામીની પ્રાપ્તિથી સૌને હર્ષ થયો. ગુણવાન સ્વામી મળવાથી કેને ખુશી ન થાય? અને કયે આંનંદજકક પ્રસંગ ન ઉજવાય?
મને તે ભયંકર જેલખાનામાં નાખવામાં આવ્યું. જેલખાનું ચારે તરફથી દુર્ગધ મારતું હતું. ઝાડા અને પેશાબ ત્યાં જ કરવાના અને એની ગંદકીની વચ્ચે જ મારે વસવાટ હતું. મારું પેટ પાતાળે પહોંચ્યું હતું. ભૂખના સાંસા પડવા લાગ્યા, હાથે પગે મજબુત બેડીના બંધન હતા. બેસવા જેવી જરાય જગ્યા ન હતી, મારા દુઃખની ગણના થઈ શકે તેમ નથી.
ચાલોચને! નારક જેવા કેદખાનામાં શારીરિક અને માનસિકઘણું યાનાનાએ સહન કરી. મહામહ અને એના પરિવારે મને ઘણુ રીતે દુખી કર્યો છતાં પણ મને સંસાર