________________
ભવ ભ્રમણ અને વિકાસ
અહીંથી વિતવ્યતા પાપિનિવાસના ચેાથા મહાલ્લામાં લઈ ગઈ ત્યાં અનેક વેદનાએ સહન કરી પછી પંચાક્ષપશુ સંસ્થાનમાં લાવી મને બિલાડા મનાન્યેા.
૧૮૯
રખડપટ્ટી :
અગૃહીતસ કેતા ! આ રીતે ભવિતવ્યતા અને પરિગ્રહની સામતના કારણે અનતી જગ્યાએ ફેરવ્યા અસ‘વ્યવહાર નગર વિનાના તમામ નગરે મને લઈ ગઇ. મહામેાહ જે રીતે રાજી થાયએ રીતે ભવિતવ્યા. કાય કરતી.
સૌંજ્ઞા ( પરિગ્રહ સંજ્ઞા) ભાએ મારી ઘણીજ અવદશા કરી નાખી, સવે સ્થળે ઘણીવાર ફેરવ્યો. ગરાળી, સર્પ, ઉંદર વિગેરેના રૂપે મનાવતી. સપ થતા ત્યારે નિધિ ઉપર મૂર્છા તજતા નહિ. ઉંદરના ભવમાં અનાજના સંગ્રહ કરી ખુશી થતા. પણ જ્યારે નિધાન કાઈ લઈ જતું કે અનાજ નષ્ટ થતું ત્યારે દુઃખી થઈ મરી જતા.
અમૃતાદર ને સદ્યાગમની પ્રાપ્તિ :
મારા મહામાહ
ભદ્રે ! આ રીતે ચક્કર ચક્કર રખડતા અને પરિગ્રહ વિગેરેનું જોર કાંઈક ઘટયું, એ લેાકા મારી સાથે રખડવાથી કાંઇક થાકયા હાય એમ જણાવ્યું. ભવિતવ્યતા કાંઇક મારા ઉપર પ્રસન્ન મની અને એક વખતે મનુજંગતિના અંદર ભરત નામના મહામહાલ્લામાં લઈ ગઈ.
,,
ત્યાં . સાકેતપુર નામનું સુંદર નગર હતું. એમાં “નંદ” નામના શ્રેષ્ઠી રહેતા હતા. એમને ધનસુંદરી નામની