________________
મહામહ અને મહાપરિગ્રહ
૧૭૩ અને અપ્રિય શબ્દ ઉપર કટુતા નહિ આવે. રાગ અને દ્વેષ ઉભા નહિ થાય.
આ પ્રમાણે સદાગમની સુશિક્ષાને સ્વીકાર કરી કેવિદ મૃતિને શબ્દોના સ્વાદ કરાવે છે પણ સંગને સર્વથા ત્યાગ કર્યો હોવાથી અનાસક્તતા એ જાળવી શકતા હતા અને તેથી લેકામાં પ્રશંસાપાત્ર અને સુખી બન્યું.
કેવિદ અને બાલિશ અનુક્રમે સંગને ત્યાગ કરવાથી અને ગ્રહણ કરવાથી, સુખી અને દુઃખી બન્યા. ગધવ યુગલ અને બાલિશની દશા :
બહિરંગ પ્રદેશમાં “ તુંગ શિખર” નામનો પર્વત હતે. કેવિદ અને બાલિશ એ પર્વત ઉપર ચડવા લાગ્યા. ત્યાં પર્વત પ્રદેશમાં એક દિવ્ય ગુફા હતી. એને છેડો મનુષ્ય જોઈ શકતા ન હતા.
અત્યંત ઉંડી એ ગુફામાં એક કિન્નર યુગલને અને બીજા ગધવ યુગલને સંગીત વિષયક વાદવિવાદ છે છેડાઈ પડેલો, એને નિર્ણય કરવાં ત્યાં પરીક્ષકેની નિમણુંક કરી એક પછી એક સારા ગીતે આલાપ અને વાંજિત્રેની સૂરાવલી સાથે ગાવા લાગ્યા.
તે કિન્નર અને ગંધર્વ યુગલના સંગીત કોવિદ અને બાલિશના સાંભળવામાં આવ્યું અને શ્રુતિએ સાંભળવાં વધુ ઉત્તેજિન કર્યા એટલે કેવિદ અને બાલિશ પર્વતની ટોચ ઉપર પહોંચી ગયા.