________________
૧૭૪
ઉપમિતિ કથા સારોદ્ધાર
બાલિશના હૃદયમાં સંગ વસેલે જ હતે. એ સંગે પ્રેરણા કરી એટલે એ મધુરા સ્વરે સાંભળવા શ્રુતિને આગળ કરી. કૃતિ સંગીત સાંભળવામાં મસ્ત બની. હવાથી ડેલતા વૃક્ષની જેમ ડોલવા લાગી. બાલિશને એમાં એવો રસ પડયે કે બીજું બધુ ભાન ખેાઈ બેઠે.
સંગે પિતાને પ્રભાવ પ્રાથર્યો અને બાલિશ જડ જે બની ગયે. ગુફાના છેડા ઉપરથી સંગીત સાંભળતું હતું એમાં સહેજ આગળ વધવા ગયો ત્યાં ધડડડ જંકરતે ગુફાના ઉંડાણમાં પટકાણે. ધબાક ધડાકાને અવાજ થયો અને એના પડવાથી ગુફા ગાજી ઉઠી.
મેટે અવાજ થવાથી ગંધ અને કિન્નરે કૈધે ભરાણા. બાલિશને ત્યાંજ પકડી પાડો અને ધડાધડ મૂકકા મારવા લાગ્યા. થપા થપથપાટે પડવા લાગી. ઘણુએ જેરથી લાતે મારી પરિણામે થોડી વારમાં ત્યાંજ મૃત્યુ પામ્યા.
કેવિદની પાસે સંગ ન હતું અને સદાગમની સુશિક્ષા સ્મૃતિમાં હતી એટલે બાલિશની અવદશા જોઈ તરત જ પર્વતના શિખર ઉપરથી નીચે ઉતરી ગયો.
નીચે ઉદ્યાનમાં કોવિદને ધર્મશેષ નામના મુનીશ્વર મલ્યા અને એ આર્યશ્રીની દેશના સાંભળી દીક્ષા ગ્રહણ કરી, કોવિદ ભણી ગણું વિદ્વાન બન્યું. એટલે ગુરૂદેવે ગ્ય જાણું પોતાના આચાર્ય પદે સ્થાપન કર્યો.
હે ઘનવાહન! તે કેવિદાચાર્ય હું પોતે જ છું.