________________
મહામાહ અને મહાપરિગ્રહ
મદન
મહામાહુની આજ્ઞા મળતાં જ શાક મારી પાસે આવી મને જોરથી ભેટી પડ્યો. શાકના કારણે હું પ્રિયતમા મંજરીનું સ્મરણ કરી કરીને રૂદન કરવા લાગ્યા. આ મારી મદનમંજરી ! તુ કયાં ગઈ? મને તરછેાડી તું કેમ ચાલી ગઈ ? શું મારા અપરાધ તારા જોવામાં આવ્યે ? શું મારે પ્રેમ તારા ઉપર આછેા હતા ? આ રીતે ખેલતા અને રડ્યા કરતા હતા. મારા હૈયામાં આઘાતને કારમા ઘા લાગ્યા હતા.
૧૭૭
લેાકસુખથી અકલંકમુનિને મંદનસુંદરીના મરણના અને મારી દશાના સમાચારા મલ્યા એટલે એએ મારી પાસે
આવ્યા અને એ મહાભાગ શ્રી અકલ કે શાકથી હતાશ અનેલા અને ધર્મકાર્યાથી દૂર થએલા મારા ઉપર કરૂણા લાવી આ પ્રમાણે જણાવ્યું.
અરે ભાઈ ઘનવાહન! આ તે શું કરવા માંડયું છે? દરેક પ્રાણીએ યમરાજના મુખમાં જ વસતા હોય છે. સૌના માથે મૃત્યુ સત્તા તાકીને જ બેઠુ હાય છે. આપણી પણ એક વખતે આવી જ દશા થવાની છે. માહ અને શાકને પરાધીન મની તે આ શું આદર્યું છે ? સદાગમ અને ધર્મને કાં તર છેાડી દીધા?
મૃત્યુ પ્રેમ અને લાગણી ભરી અવસ્થાને જોતા નથી. સ્નેહીયુગલમાંના એકના કાળીચેા કરી જતાં જરાય ખચકાતે નથી. મદાન્મત્ત હાથી ભલભલા વૃક્ષેાને હચમચાવી તાડી પાડે તેમ આ યમરાજ પણ ભલભલાને પેાતાના મુખમાં સમાવી લે છે. એ માટે આશ્ચય કે શાક કરવાની જરૂર નથી ભાઈ !
૧૨