________________
મહામહ અને મહાપરિગ્રહ
૧૭૧
સંગ- દેવ ! આપની મહતી કૃપા. આપની જનાથી મને ઘણો જ આનંદ થયે છે.
પ્રિયાની પ્રિય વસ્તુને ઉપાય બતાવનાર સંગ ઉપર બાલિશને ઘણે પ્રેમ જાગ્યો અને સંગને પિતાના મનમંદિરમાં સ્થાન આપ્યું.
ત્યાર પછી વેણુ, વિષ્ણુ, તંત્રી, મૃદંગ વિગેરેના વિનિઓ અને મધુરાં ગીતે દ્વારા બાલિશ શ્રુતિને સદા પ્રસન્ન રાખવા પ્રયત્ન કરતે અને શ્રુતિદેવીને પ્રસન્ન રાખવામાં જ પિતાના આત્માને સુખી માનતો હતે પ્રિયાના સુખમાં પિતાનું સુખ માનતે.
બાલિશ કૃતિને ખુશ રાખવા રંગરાગ અને સંગીતમાં એ આસક્ત બની ગયે કે બીજા કામને તજી દીધા અને ધર્મથી સર્વથા દૂર થઈ ગયે. નવ ગજના ધર્મને નમસ્કાર કર્યા છેલછબીલામાં એની ગણના થવા લાગી, આવારો બની ગ. વિવેકી પુરૂષો માટે હાસ્યનું પાત્ર બની ગયે. એની સૌ કેઈ ઉપેક્ષા કરવા લાગ્યા. કેવિટ અને કૃતિ:
શ્રુતિ સાથે સંબંધ થયા પછી કેવિદે શ્રી સદારામને પૂછયું કે આ પ્રતિ ભાર્યા મારું હિત કરનારી છે કે અહિત કરનારી છે?
સદાગમ ભાઈ કેવિદ! સંગની સાથે શ્રુતિ રહે એ કદિ હિતકારક બનતી નથી. કારણ કે રાગકેશરીના મંત્રી વિષયા