________________
૧૭૦
ઉપમિતિ કથા સારાદ્ધાર
એરડામાં કાવિદ અને ખાલિશે શ્રુતિને સુંદર રહેવા
સ્થાન આપ્યું.
ખાલિશ અને શ્રુતિ :
66
“ શ્રુતિ ” કન્યાને પ્રાપ્ત કરી માલિશ હુ ઘેલે ખની ગયા અને વિચારવા લાગ્યા, ખરેખર મને ધન્યવાદ ઘટે છે. કારણ કે વિશ્વમાં સર્વોત્તમ એવી શ્રતિ ” કન્યા મારી અર્ધાંગના મની. પુણ્ય વિના એ ચેાગ કયાંથી અને?
(6
સંગને લાગ્યું કે માલિશને શ્રુતિ ઉપર અનુરાગ થયા છે, એટલે મેલ્યા. દેવ ! શ્રી શ્રુતિ દેવી સાથે આપને સંબંધ થયા છે તે ઘણાજ સુયેાગ્ય છે. એ ચેાગ ખૂબ આવકાર
પાત્ર છે.
વળી આપતું વય. શીલ, કુલ, રૂપ, અને શ્રી શ્રુતિદેવીના વય, શીલ, કુલ, અને રૂપ સમાન છે. પુણ્યથી આ બધી સમાનતા પ્રાપ્ત થઇ છે, હવે માત્ર આપ અનેમાં પરસ્પર ઘનિષ્ઠ પ્રેમ વૃદ્ધિ થાઓ, એટલી ઝ‘ખના રાખુ છું
આલિશ- સૉંગ ! પ્રેમવૃદ્ધિ કઈ વસ્તુથી વિકસે ? સંગ– દેવ ! પ્રિયવ્યક્તિને મનગમતી વસ્તુઓ આપવાથી પ્રેમ વિકસી શકે છે.
માલિશ- શ્રુતિને કઈ ચીજ વધુ વહાલી છે.
સ`ગ– દેવ ! શ્રુતિદેવીને મધુર ધ્વનિ પ્રિય છે.
માલિશ- સ`ગ ! તે ઘણી સરસ વાત જણાવી. હવેથી હું મરતિ સદા શ્રુતિદેવને સાંભળવા મળે એ ગાઠવણુ કરી દઈશ.