________________
૧૬૮
ઉપમિતિ કથા સારાદ્ધાર
મહાત્માને અને સાધર્મિકાને દાન દેવા બંધ કર્યો.. ધન ભેગુ કરવાની ધૂન લાગી. પ્રજા ઉપર કરભાર વધારી પીડા ઉભી કરી ધન સંચય કરવા ચાલુ કર્યો.
મહામેાહના પ્રતાપે સદ્યાગમ દીઠા ગમતા ન હતા. ધનના ઢગલાં ભેગા કર્યાં. પણ ધનની ઈચ્છાઓ પૂર્ણતાને ન પામી. નગરના નાગરિકા ચૂસ્યા, છતાં ઇચ્છા તૃપ્ત ન થઈ. મારા આવા દુષ્કૃત્યાને જોઈ સદાગમને અન્તરમાં દુઃખ થયું અને મારાથી અળગા થઈ ચાલ્યા ગયે. મહામેાહ અને પરિગ્રહને આત્મીય લાભ થયા એટલે મને ખૂબ ખુશી થયા. એમની ઈચ્છા પૂર્ણ થઈ પછી કેમ આનદ ન દેખાડે? આચાર્ય શ્રી સાથે અકલંકનું આગમન :
મારા મિત્ર અકલંક દીક્ષા લઇ વિહાર કરી ગએલ, તે એમના આચાર્યની સાથે વિચરતા વિચરતા પાછે અહીં આવ્યા. મારે વજ્જૈન કરવા જવાની ઉચ્છા ન હતી, પણ એકલંકની શરમના લીધે ઉદ્યાનમાં ગયા અને દાક્ષિણતાથી શ્રી કેવિદાચાય અને અન્ય સાધુઓને વંદનાદિ કર્યાં.
શ્રી કાવિદાચાર્ય મહારાજ પેાતાના જ્ઞાનના ખળેથી મારૂં ચરિત્ર જાણતા હતા અને અકલ'કને લેાકાના કહેવાથી મારૂં સ'પૂર્ણ જીવન જાણવા મળ્યું હતું.
૮ સદા
અવસર જોઇ અકલ કે ગુરૂદેવને કહ્યું, ગુરૂદેવ !
ગમમાં શું મહત્તા છે અને દુષ્ટસંગમાં શા અવગુણ્ણાના ભય છે ? આ વિષયની સમજુતી આપતી સુંદર કથા આપ જણાવા જેથી સજ્જનતા અને દુજનતાના ભેદ પારખી શકાય,