________________
૧૬૭
મહામેાહ અને મહાપરિગ્રહ સ્થાયી છે. આયુષ્ય જલના તરંગ જેવું ચપળ છે. સત્તા વિજળી જેવી ચંચળ છે. આ બધી ચીજો ક્ષણિક અને દુ:ખા દેનારી છે. તારે એ વસ્તુઓ ઉપર મૂર્છા ન કરવી.
મહામેાહે જણાવ્યું, બન્ધુ ઘન ! આ તારૂં રાજ્ય પડાવી લેવા કાઈ તાકાત ધરાવતું નથી. સત્તા કાઈ છીનવી શકે તેમ નથી. ક્ષ વિનશ્વર છે એવી ભ્રમણામાં ન રહીશ. રસવતી રસાઇયા, નયનહરા નારીએ એ સુખના સાધના છે. ધર્મની વાર્તામાં પડી આ સુખાથી વંચિત ના રહેતા.
પરિગ્રહે જણાવ્યું, ભદ્ર ઘનવાહન ! સુવર્ણના સંચય કર, અનાજના કોઠારા ભર, રત્નાના ઢગલા ભેગા કર, સંગ્રહવૃત્તિમાં કર્દિ સતાષ ન રાખવા. સંતાષી દરિદ્રી હોય છે. સૉંગ્રહખારા જ ધનપતિ અને લક્ષ્મીનન અની શકે છે. d વિશ્વની વિવિધ વસ્તુએ વસાવ.
સુલેાચને! આ ત્રણે મિત્રાની જુદી જુદી વાત સાંભળી મારૂં ચિત્ત ચગડાળે ચડયું. આ ત્રણમાં કેાનું સ્વીકારવું અને કેનું ન સ્વીકારવું ? હું મુંઝવણમાં પડ્યો. એટલામાં મહામાહના ટેકાથી ફરી જ્ઞાનસંવરણ રાજા મારા અન્તઃકરણમાં પ્રગટ થયા. આના પ્રતાપે સદાગમની શિક્ષા મને ન ગમી. સદાગમના ઉંડા તાત્પયને હું ના સમજી શકયા.
ભદ્રે ! મહામેાહ અને પરિગ્રહની વાતા મારા હૃદયમાં અરાબર જામી ગઈ. જાણે બ્રહ્માજીના લેખ.
મંત્રના
મે' દેવવંદન તજ્યાં. શુદેવન છેાડયા, નવકાર જાપ વિગેરે મૂકયા, માત્ર ભાગમાં લીન બની ગયા. સાધુ