________________
હરિકુમાર અને ધનશેખર
મારા પ્રિયમિત્ર સાગરે મને પ્રેરણા આપી કે ધનશેખર! આ ભૂમિભાગ ખાદવા જેવા છે.
60રે
મેં એની આજ્ઞા માની એ ભૂમિભાગ ખાદી કાઢ્યો. ખરે ખર એમ થી એક મહાકુંભ નિકળ્યેા. એમાં મહા મૂલ્યવાન ચળકતા રત્ના ભરેલાં હતા.
એ રત્નકુંભને લેવા હું તૈયાર થયા એટલામાં યમરાજના જેવા દુષ્ટ વૈતાલ કયાંકથી પ્રગટ થયા. એનું રૂપ ઘણુ શ્યામ અને બીહામણું હતું. એની મહાક્રૂર આકૃતિ જોતાં જ હું થીજી ગયા. હું રાડ નાખી ગયા.
એ વૈતાલે મને પકડયા અને પેાતાના મહા વિકરાળ મુખમાં લઇ લીધા અને કરવત જેવા દાંત વચ્ચે કચડ કચડ ત્યાંજ ફાડી ખાધા.
મારી દા :
અગૃહીતસ કેતા ! અહીં મારી શૂટિકા જીણું થઈ ગઈ. ભવિતવ્યતાએ બીજા નગરે જવા માટે નવી ચૂંટિકા આપી.
આ શૂટિકાના પ્રતાપે હું પાપિઇનિવાસના સાતમા પાડામાં ગયા. ત્યાં પારાવાર મહાદુ:ખાને ભાગવ્યા. એનું વર્ણન કરી શકવા હું સમથ નથી.
ત્યાંથી ભવિતવ્યતા મને બીજા બીજા સ્થળે લઈ ગઈ. વિશ્વના સર્વ સ્થળે મને ફેરવ્યા અને કોઈ એવું દુઃખ ન હતું કે જે મેં ન ભાગવ્યું હાય.
19