________________
૧૨૦
ઉપમિતિ કથા સારોદ્ધાર
એ રેટ ખેંચનારા ચાર સાથીઓ હતા. “રાગ, દ્વેષ. મિથ્યાત્વ અને મન્મથ” એના નામે હતા. અને આ સીને મુખી “મહામહ” નામને વ્યક્તિ હતે. રેટને ખેંચનારા સેળ બળદ હતા. “કષાય” નામથી ઓળખાતા હતા અને ખાવામાં ચારે પાણી કાંઈ લેતા ન હતા, છતાં ચાલશમાં ભારે તેજ હતા.
હાસ્ય, શેક, ભય” વિગેરે દાડીયાઓ હતા. એ રેટ અંગેનું કામ કાજ કરતા. “તિ, અરતિ, જુગુપ્સા નામની દાસીએ પણ કામ કરવા માટે રાખેલી હતી.
આ રંટને “ ગ” અને “પ્રસાદ” નામના બે મેટા તુંબા હતા અને “વિલાસ, ઉલ્લાસ ચેનચાળા” નામના એને આરાઓ હતા. “અસંતજીવ” નામને ભયંકર અને ઉડે કુવે હતે. “પાપ અવિરતિ” નામનું પાણી એમાં ખૂબ હતું. એની ઉંડાઈ એટલી હતી કે તળીયું પણ દેખાતું ન હતું.
એ રંટમાં “ જીવલેક” નામની ઘટમાળા છે. તે અવિરતિ રૂપ પાણી ભરી ઉપર આવી ખાલી કરે અને પાછું કુવા ભણું અંદર જાય અને અવિરતિરૂપ પાણી ભરે. “મરણ નામને નેકર એ યંત્રને ચલાવે છે. “અજ્ઞાન મલીન આત્મા” નામની પરનાળી છે. જેના દ્વારા પાણી બહાર કુંડી કે હવાડામાં જાય છે.
પરનાળીના બાજુમાં “મિથ્યાભિમાન” નામની કંડીકા હતી. એની સાથે “સંલિષ્ટ ચિત્તતા” નામની નાળીકા