________________
નવાહન
૨૨૫
એ કુટુંબમાં માનવીબે ઘણા હતાં, પણ મુખ્ય પાંચ માનો હતા.
આ લોકે શત્રુઓ જ હતા, પણ એમના બાહ્ય-આચાર અને સભ્યતા વિગેરેથી આકર્ષાઈ ચટ્ટોએ એમને મિત્ર અને હિતસ્વી માન્યા.
એક દિવસે આ કુટુંબીઓએ સુંદર અને સુસ્થાષ્ટિ જન બનાવ્યું. એના ઉપર સાંત્રીક ક્રિયાઓ કરવામાં આવી. પછી વિદ્યાર્થીઓને ખાવામાં આપ્યું. સ્વાદિષ્ટ હોવાથી લોલુપી અને એની પ્રતિક્રિયાને નહિ જાણનારાઓએ ઘણું વધારે પડતું ખાધું.
માંત્રીક ભેજન હતું એટલે એની અસર ચાલુ થઈ. કેટલાકને સનિપાત થા, ઘાના ગળાં પડી ગયા, કેટલાક ગાંડા બની ગયા, કેટલાક અસભ્ય અને અમર્યાદિત બાલનારા બની ગયા. અમૂક તે ત્યાંજ મરી ગયા. અન્નના ફષિતપણને લીધે મને પણ સન્નિપાત વિગેરે રોગો ફાટી નીકળ્યા.
એક વખત આયુર્વેદને જાણનારા મહાત્મા પુરૂષે મને જે. મારી દર્દ ભરી દીન અવસ્થા દેખી એમના દિલમાં દયા ઉત્પન્ન થઈ. અન્નદેષથી ખદબદતા એવા મારી પાસે આવ્યા. પિતાના અમૂલ્ય ઔષધેથી મારો રોગ દૂર કર્યો. મને ચેતના આવી એટલે મહાત્માએ અન્નદષથી દંડી બનેલા બીજા ચટ્ટોની પરિસ્થિતિ દેખાડીને બેધ આપ્યો.
હાલમાં ગુરૂના ઉપદેશથી મેં ભેજનના અણુરેગને શોધીને દૂર કરનારી પ્રવજ્યાને સ્વીકાર કરી અને એ પ્રવ