________________
ચાર મિત્રો
૧૩૭
ધોગ્યના વર્તનને વિચારઃ
ભાઈ ! કથામાં ગ્યની વાત આવેલી ભાવાર્થમાં એટલે દેશવિરતિધર શ્રાવક સમજ, ગ્યને બગીચા વિગેરે ધામમાં ફરવા જવાનું મન થયા કરતું અને અવસરે જતે પણ ખરો. તેમ અહીં શ્રાવકવર્ગ ભેગાદિ સામગ્રીને સર્વથા તજ નથી. એમાં પણ આસક્તિ રાખતું હોય છે.
પરંતુ એમાં દક્ષિણતાને સાત્વિક ગુણ હોય છે. એ ગુણને કારણે સાધુ ભગવંતેની પ્રેરણાથી રત્ન મેળવવા પ્રયત્ન કરે. પ્રેરણા ઘડી ઘડી કરવાથી એ રત્ન મેળવતે રહે, પણ એમાં કાળ ઘણો પસાર થઈ જતો. લાંબા ગાળે એનું જીવવહાણ રત્નથી ભરાતું. હિતાના વતનની યોજના :
હિતઝ જેવા જીવને રત્નદ્વીપ તુલ્ય માનવદેહ મલ્યો, પણ એને રત્ન પરીક્ષા આવડતી ન હતી. મિથ્યાત્વનું તત્ત્વ એની પાસે ઘણું હતું. પરિણામમાં સરલતા અને ભદ્રતા હતી. અજ્ઞાન પણ ઘણું હતું. જ્ઞાન, દર્શન, ચારિત્ર રૂ૫ રત્નાને ઓળખી શકતે ન હતે.
ધૂતારા જેવા અન્યદર્શની સાધુ બાવા એને મળ્યા. તેઓએ આ હિતજ્ઞના ભેળપણનો કુલાભ લીધે. ગુણ રત્નના બદલે કોડા જેવા યજ્ઞ અને કાચ જેવા હેમેની કિયા શીખવી લિધી. યજ્ઞ અને હેમને રત્ન માનવા લાગ્યા.
પરન્તુ આનામાં એક શક્તિ હતી કે હિતેષીને હિત વચન સમજી શકતો હતો. ચાર જેવા આત્મા હિતજ્ઞ