________________
૧૪૦
ઉપમિતિ કથા સારિદ્વાર
કમાવવામાં લયલીન બની જાય છે. ધનને લોભ અને વિષયની વાસના ફંગળી દે છે. રમણને રાગ તજી દે છે. હિતાને માગમાં લાવે :
કથામાં ચારુ હિતજ્ઞની પાસે ગયે અને એના કાચ કેડા અને શંખલા જોઈ કહ્યું, ભાઈ તું ધૂતારાઓથી ઠગા છે. આ દ્વીપમાં મજશેખ કરવાના ન હેય માત્ર ને જ મેળવવા જોઈએ. એ મેળવવાને ઉપાય પણ બતાવ્યો હતે.”
એમ છમાં ઘણાં મિથ્યાત્વી હોવા છતાં ભદ્ર પરિણામી સરલ હોય છે. એવા આત્માને સાધુ ભગવંતે કહે, ભાઈ ! મનુષ્ય અવતાર પામ્યા પછી સંસારને રાગ કરે ગ્ય નથી. આ રાગ તને દુઃખી બનાવશે.
વળી અન્યધર્મી ધૂતારાઓ દ્વારા તું ઠગા છે. તને રને જણાવી કાચ જેવા હલકા યજ્ઞ હેમ વિગેરે ધર્મો પકડાવી દીધા છે અને એને જ તું રત્ન જે ઉત્તમ ધર્મ માની બેઠે છે. આવા લઘુ ધર્મોને તું ત્યાગ કર અને મહાધર્મને સ્વીકાર કર. તું જ્ઞાન અને આચાર રૂપ લક્ષણ દ્વારા ધર્મની પરીક્ષા કરીલે, પરીક્ષામાં જે ઉત્તીર્ણ થાય તે ઉત્તમ ધર્મરનેને સ્વીકાર કરજે.
ભદ્રપરિણમી મિથ્યાત્વી આત્મા પિતાના હિતની આકાંક્ષાની ખેવના રાખતા હોય છે, એટલે સાધુ ભગવંતના શુદ્ધ ઉપદેશને સાંભળી ચારિત્રક્રિયા દ્વારા આત્માના ગુણ મેળવવામાં ઉદ્યમશીલ બની જાય છે.