________________
ચાર મિત્ર
ચારની પ્રેરણા દ્વારા ચાગ્યની ઉન્નતિ :
ગુરૂપ રત્નસમૂહથી પાતાના જીવવહાણને ભરી મેાક્ષ ભણી મહાપ્રયાણ કરતા ચારુએ પાતાની ઈચ્છા અને લાભ અન્ને ચેાગ્યને ખતાવ્યા. ચાગ્યને પણ પૂછ્યું ત્યારે એણે પેાતાની સત્યઘટના બતાવી દ્વીધી.
૧૩૯
ચારુએ એ સાંભળી કહ્યું, ભાઈ! રત્નદ્વીપ જેવા માનવ ભવ પામીને સ્વા ભ્રષ્ટ થવું એ સારૂં ન ગણાય. તમને તમારૂં વન ચેાગ્ય જણાય છે? આવા મ વહાણુ રત્નાથી કયારે ભરાશે?
પ્રયત્નથી તમારૂં
આવી હિતશિક્ષા આપવા દ્વારા ચારુએ ચૈાગ્યને હિતશિક્ષા આપી રહ્ના મેળવતા કરી દ્વીધે.
આવી રીતે સાધુએ પેાતાના આત્માને ગુણગણથી ભરી દે અને મેાક્ષનગરી ભણી જવા ઈચ્છા થાય ત્યારે અલ્પ આત્મગુણાને મેળવ્યા હોય એવા શ્રાવકને કહે, હું મહાનુભાવ! નિર્મૂળ આશયવાન્ !! રત્ના મેળવવામાં તમારા જેવા માટે આવી મંદગતિ રાખવી એ સારૂં ન ગણાય.
ધનની લાલસા અને ભાગની ભાવનામાં આસક્ત મની, દુર્લભ માનવ જન્મના સમયના દુરૂપયાગ કરવા એ હિતકારી નથી. સ્વા ભ્રષ્ટતા એ શું ચેાગ્ય ગણાય ? ગુણરત્ના મેળવવામાં બેદરકારી એ સ્વાભ્રષ્ટતા જ ગણાય. ભાઈ! હજી પ્રમાદને ખ'ખેરી ગુણગણું મેળવવામાં ઉદ્યમશીલ મની જા.
સાધુ ભગવંતના સુવચના સાંભળી યાગ્ય જેવા આત્માએ સાધુતાનેા સ્વીકાર કરી સાધુક્રિયા રૂપ વેપાર દ્વારા ગુણરત્ના