________________
૧૪૬
ઉપમિતિ કથા સારોદ્ધાર
“નેકષાય” નામના વિષ્ણુએ ડંખ મારશે. પરિણામે એની ચપળતા વધુ વધી જશે. “ રાગદ્વેષ” નામના બે ભયંકર કેલ જાતીય ઉંદરે એને લોપ કરી નાખે છે. “મહામેહ” નામને ભયંકર જંગલી બીલાડે અને “સંસાર” નામની બીલાડી એને આખું જ ભક્ષણ કરવા ઈચ્છતાં હોય છે.
યશસ્વિન ! “પરીષહ” અને “ઉપસર્ગ” નામના ડાંસ અને મરછર વારંવાર ડંખ મારી લેહી ચૂસી લે છે. અને તેથી વધુ ઉચું નીચું થઈ જાય છે. અત્યંત દુષ્ટા એવી “બેટીચિંતા” નામની ગોળીય ઘડી ઘડી વાનર બચ્ચાને ત્રાસ આપ્યા કરે છે. “પ્રમાદ” નામના કાંકીડાઓની પજવણું પળે પળે ચાલતી જ હોય છે. “અવિરતિ” નામને ગાઢ કચરા રૂપ જુ સમૂહ ક્ષણે ક્ષણે ઝીણું ઝીણું ડંખ મારી ત્રાસ ત્રાસ કરી મૂકે છે.
આર્ય! “મિથ્યાત્વ” નામનું મહાઅંધકાર એ વાનર બચ્ચાને આંધળી અવસ્થામાં લાવી મૂકે છે. આ રીતે ઉપ
૧ નેકષાય- હાસ્ય, રતિ, અરતિ, ભય, શાક, જુગુપ્સા, પુરૂષદ, સ્ત્રીવેદ, નપુંસકવેદ એમ નવ છે. કષાય નહિ પણ કષાયના સાગરીતે.
૨ સંજ્ઞા- આહાર, ભય, મિથુન, પરિગ્રહ, ક્રોધ, માન, માયા, લેબ, લેક અને એઇ. આ દશને સંજ્ઞા તરીકે ઓળખાય છે.
૩ પરીષહ- સુધા, પિપાસા, વગેરે બાવીસ છે. કર્મનિર્ભર માટે સહન કરવામાં આવે છે.
૪ ઉપસર્ગ– દેવ, મનુષ્ય અને તિર્યચ દ્વારા કષ્ટ થાય છે. ૫ પ્રમાદ- મધ, વિષય, કષાય, નિદ્રા અને વિકથા આ પાંચ.