________________
ચાર મિત્રો
૧૪૧ મૂઢ જે આત્મા શું કરે?
કથામાં મૂઢની વાત આવેલી, ચાએ મૂઢને સ્વદેશ ગમન માટેની વાત કરી ત્યાં એણે રેકડું કહ્યું કે આ રત્નદ્વિીપ શું ખૂટે છે? એણે સંગ્રહ કરેલા કાચ, કેડા અને શંખલા માટે જણાવ્યું, ત્યારે મૂઢ વધુ ક્રોધિત બન્યો. એટલું જ નહિ પણ કાચ, કોડાઓને રત્ન માનતે હતે એ પિતાની ભૂલ ન સુધારી. કાચ અને કેડાને જ રત્ન માનતે રહ્યો.
એમ ભાવથમાં ફરભવ્ય અથવા અભવ્યને મૂઢ સમાન સમજવા. આવા અભવ્ય આત્માને અણગારને આશ્રય મળે અને મેક્ષ નગર જાવા ભણીના વિચારે કહે, ત્યાં આ ભાઈ સંસારની સાહ્યબીના ગાણા ગાવા બેસી જાય. સંસારમાં જ અમૃતતત્વ માને. ભેગવિલાસ એજ મધુર ફળ ગણે. સંસારવાસની જ સ્તુતિ ગાય. નરમેધ, અશ્વમેધ, અજમેધ વિગેરે યજ્ઞો અને હવને માં જ ધર્મતત્વ સમજે. કેઈ પુણ્ય પુરૂષ સમજાવે, તે પણ કદાગ્રહ બુદ્ધિ ન તજે. - સાધુ ભેગાદિ તળદેવાનું જણાવે એટલે છ છેડાઈને ઉત્તર આપે કે તમે તમારે મેક્ષે જાઓ. અમારે મોક્ષ જોઈ નથી. તમારી ધૂર્તતા તમારી પાસે રાખે. આનંદ સંસારમાં જ છે. મેક્ષ કેણે જે છે? આકાશપુષ્પ જેવી વસ્તુ માટેની મહેનત તમને જ મુબારક છે.
આવા અગ્ય આત્માની ઉપેક્ષા કરી મુનિરાજે પોતાના આત્મારૂપ વહાણમાં મહામૂલા રને ભર્યા અને શ્રાવક તેમજ ભદ્રક જીના ગુણ વિકાસમાં સહયોગ આપી એમના આત્મા