________________
પ્રકરણ ત્રીજું
સંસાર બજાર
છઠ્ઠામુનિનું વૈરાગ્ય કારણ :
હું અને અકલંક છઠ્ઠા મુનિવર પાસે ગયા. અમે બંનેએ મુનિ ભગવંતને વંદન કર્યું. મુનિએ ધર્મલાભને આશીર્વાદ આપે. પૂર્વના મુનિવરની જેમ આ મુનિને પણ અકલકે વૈરાગ્ય થવાનું કારણ પૂછયું. | મુનિએ ઉત્તર આપતા જણાવ્યું, ભદ્ર અકલંક ! જે આ મુનીશ્વર ધ્યાનમાં સ્થિર થએલા છે, એમણે મને “સંસ્કૃતિ” નગરીના બજારને મહામાર્ગ દેખાડયો તે મહામાર્ગ મારા વૈરાગ્યનું કારણ બને.
અકલંક– આપ વધુ સ્પષ્ટીકરણ કરશે તે અમને એનું રહસ્ય સમજાશે.
મુનિવર– ભાઈ સાંભળે. સંસૂતિ બજાર વર્ણન:
સંસાર નગરમાં સંસ્કૃતિનામને મહા બજાર આવેલો હતે. એમાં બંને તરફ “ભવ” નામની દુકાનની પંક્તિઓ હતી. એ દુકાનમાં સુખ અને દુખ નામના કરીયાણું