________________
ચાર મિત્ર
૧૩૧
એટલે ધૂર્ત લોકોએ એના ભેળપણને લાભ ખૂબ લીધે. બીજા લેકેની વાતમાં જ વિશ્વાસ રાખતે, પિતાની બુદ્ધિને ઉપચોગ કરી જાણતું ન હતું. એટલે રત્નના બદલે કાચના ટુકડા, શંખલા અને કેનેડાએ ભેગા કર્યા. આ વસ્તુઓને જ રત્ન સમજવા લાગ્યો.
વળી એ માછલે વ્યક્તિ હતા. તેથી એશઆરામ અને અમનચમનમાં પણ ઘણે સમય વેડફી નાખતે. પરિણામ એ આવ્યું કે એક રત્ન પણ ઘણું કાળના પરિશ્રમને અન્ત પણ એ ન મેળવી શક્યા. મૂઢની મૂખતા:
મૂઢમાં બુદ્ધિને અભાવ હતું. બીજે કઈ હિતસ્વી વ્યક્તિ સમજાવે છે એ માનવા તૈયાર ન હતે. ધૂતારાઓના સર્કજામાં ફસાઈ ગયો અને કાચ તેમજ કેડા જ એણે ભેગા કર્યા.
વળી ભાઈ સાહેબને રખડવાને ઘણે શેખ હતે. બગીચાઓમાં ફરવા જવું ઉજાણે ઉજવવા જવું અને મને રંજનના કામમાં સમય વેડફી નાખવે એ એને કાર્યક્રમ હતે. ચાને મિત્રો સાથે ચાર વ્યવહાર:
ચાએ ચગ્ય પુરૂષાર્થ દ્વારા પિતાના વહાણને રત્નથી ભરપૂર બનાવી દીધું હતું. એને વિચાર થયો કે મારા મિત્રોએ શું કર્યું છે એ હું નિરીક્ષણ કરી લઉં, એ વિચાર કરી યોગ્ય પાસે આવ્યા.