________________
પ્રકરણ બીજી
થાર મિત્રો ચાર વ્યાપારી કથાનક : (૫*ચમ મુનિ વૈરાગ્ય પ્રસ†ગ ) સસારીજીવ પેાતાની આપવીતિ આગળ ચલાવે છે.
હું અગૃહીતસ કેતા ! હું અને પાસે ગયા. એમને વંદન વિગેરે કર્યુ
અકલંક પંચમ મુનિ અને અમે બેઠા.
મહાત્મન્ ! ઉગતી યુવાનીની ઉષાના મગળ પ્રવેષ પહેલાં આપે આવું ભીષ્મ ચારિત્ર કેમ ગ્રહણ કર્યું? અમને કૃપા કરી જણાવા. આ રીતે અકલકે પ્રશ્ન કર્યો.
સમાધાન આપતાં મુનિએ જણાવ્યુ કે ગુરૂદેવે મને એક કથા કહી હતી. તેથી મને દીક્ષા લેવાનું મન થયું અને મેં દીક્ષા લીધી. એ કથાનક મારા વૈરાગ્યનું કારણ છે.
અકલ કે પ્રશ્ન કર્યાં, ગુરૂદેવ ! અમને પશુ એ કથા સભળાવશે ?
કે
મુનિએ જણાવ્યુ' સાંભળે.
વિલાસ અને વૈભવથી ભરપુર વસન્ત નામનું નગર હતું. ત્યાં ચાર પ્રિયમિત્રા રહેતા હતા. એમની મિત્રતા ગાઢ થતી