________________
૧૩૪
ઉપમિતિ કથા સારોદ્ધાર
મૂહની મૂખતાઃ
ચારુ પિતાના મિત્ર મૂઢ પાસે ગયે અને જણાવ્યું, મિત્રો મારે દેશમાં જવાની ઈચ્છા છે. તે કેટલા રત્ન મેળવ્યા એ મને જણાવ.
મૂહે કહ્યું, અરે ચારુ ! આ તું શું બેલે છે? તને અહીં ગમતું નથી ? દેશમાં જઈ તું શું કરીશ? આ દ્વીપની રમણીયતાને વિચાર કર, અહીંના વનનિ જેની શેભા નિહાળ, અહીંના ઉપવન અને જળાશયોના નયનહર દળે તે જે, અહીંના
તિથી ઝગમગતા રત્નદીપકના આનંદને લહાવે લે. જવાનું નામ ન લે.
વળી તું મારું વહાણ જે, મેં કેવા સુંદર રત્ન, પ્રવાલ, ગમેદક વિગેરે ભર્યા છે એ ઈલે.
આમ કહી પિતાનું વહાણ બતાવ્યું.
વહાણના રત્નો જોઈ ચારુએ કહ્યું, મિત્ર મૂઢ! તું ખરેખર છેતરાયે છે. આ રને નથી. કાચના કકડા છે, કુત્સિત કેડીએ છે, તુચ્છ શંખલા છે. આમાં રત્નનું નામ નિશાન નથી. તેં બધે સમય બરબાદ કર્યો જણાય છે. તું ધૂતારાઓના શબ્દમાં ભેળવાઈ ગયો છે.
ચાના કલયાણુકર વચને સાંભળી મૂઢને પારે ચડી ગયે. તાડૂકીને બેલ્યો, દુષ્ટ મિત્ર ! મારે તારું કામ નથી. અહીંથી ચાલતી પકડ. આવા મિત્રની માટે આવશ્યકતા નથી. મારા રને રત્ન કહેતાં પણ શરમ આવે, એવા કુમિત્રનું