________________
ઘનવાહન
૧૨૭
આ પાંચે વ્યકિતએ મડવાસીએ રૂપ જીવને કુ રૂપ ભાજન આપ્યુ.. મહાત્માહ દ્વારા બનાવેલું અને મત્રેલું હતું. જ્ઞાન વિગેરેને આવરણ કરવાની વિશેષ શક્તિએ એ ધરાવતું હતું.
માહ અને લેાલુપતાથી વધુ પડતું એ અન્ન ખાવાથી અજીણુ થયુ' અને અજીણુ થવા દ્વારા અજ્ઞાનના પ્રકાપને વધારનાર એવા “ મિથ્યાવ નામના સન્નિપાતને રાગ ફાટી નિકળ્યેા. સન્નિપાતના કારણે જેમ તેમ અકવાદ કર્યાં કરે છે અને આના પ્રતાપે નવા રાગ થયા.
""
“ અતત્વાભિનિવેશ ” નામના ઉન્માદ થઇ આવ્યું. ઉન્માદનાં કારણે પ્રાણી ધર્મ અથવા અધર્મને જાણી શકતા નથી. અને કોઇ જાણે છે તેા ઉધી રીતે જાણે છે. અધર્મને ધમ જાણે છે અને ધર્મને અધમ જાણે છે, આત્મા વગેરે પદાૉને એકાન્ત નિત્ય માને છે કાં એકાન્ત અનિત્ય માને છે. અથવા આત્માના સ્વરૂપને જુદી રીતે માને છે. અથવા આત્મા નથી, પુણ્ય પાપ કશું નથી. એવું માને છે.
સસાર મઠમાં ચટ્ટ જેવા આ સાધુ પણ રહેતા હતા. એને પણ ભાજન કરેલું એટલે મિથ્યાત્વ અને અતત્ત્વાભિનિવેષ નામના રાગેા લાગુ પડેલા હતા. સન્નિપાત અને ઉન્માદ અને પૂરજોરમાં વધી ગયા હતા.
આ રીખાતા ચટ્ટને જોઇ પેલા કરૂણાધન મહાત્મામાં દયાના સાગર ઉછળવા લાગ્યા. એ મહાત્મા ગુરૂ વૈદકશાસ્ત્રના